________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Form
સમયે અમદાવાદ, પાટણ આદી જે જે સ્થળોએ પ્રાચીન જૈન ભડારા હોવાનું સાંભળવામાં આવ્યુ તે તે સ્થળેાએ સૂરિજી મહારાજશ્રીએ મુનિમંડલ સહુ કરેલ પુસ્તક ભંડારનુ નિરીક્ષણ, તેમજ જૈન અને જૈનેતર 'પાઠશાળાઓની પરીક્ષા તથા સસ્થાઓની લીધેલ મુલાકાતો તથા તેઓશ્રીના સદ્ ઉપદેશથી જ્ઞાન દર્શનાદિના જ્યાં જ્યાં લાભ થયા તેમજ જૈન અને જૈનેતર કયા કયા મહાત્માએ સાથે જ્ઞાન ગોષ્ઠી થઈ, તથા જે જે તાપી અને શહેરોમાં નૂતન ચૈત્યવન્દન-સ્તુતિ-સ્તવનાદિ સૂરિજી, સચ્ચરિત્રી મુનિ પ્રવર શ્રી ગુલાબવિજયજી, તપસ્વી-મુનિ-શ્રી હવિજયજી આદિ મુનિએએ બનાવ્યાં હતાં, તથા જે શહેરમાં વ્યાખ્યાનાદિના અવસરમાં જૈન કવિઓએ ગ્રુહુલીએ મનાવીને ગાઈ હતી; તેના અહેવાલ આપવામાં આવ્યે છે. તે ઉપરાંત થરાદના સક્ષિપ્તથી ઇતિહાસ પણ આ પુસ્તકમાં રાખવામાં આવ્યો છે. આ ઇતિહાસ જીનાં પુસ્તકામાંથી તથા અનુભવી માણસા પાસેથી મેળવી થરાદ સ્ટેટ હન્નુર એડ઼ીસના ઇંગ્લીસ ક્લાર્ક અને સેવા સમાજના એનરરી સેક્રેટરી થરાદના રહીશ મેાહનલાલ ખેતસીભાઇ પરીખે તૈયાર કર્યાં છે. તેમજ થરાદમાં ગુરૂશ્રીનું ચામાસુ થવાથી જૈન ધર્મની ઉન્નતીના માટે શુ શુ ધાર્મિક કૃત્યો થયાં ઇત્યાદિ ઉપર બતાવેલ તમામ વિગતનુ સંક્ષિપ્તથી દિગ્દર્શન આ પુસ્તકમાં કરવામાં આવ્યુ છે.
સાર
આ પુસ્તક શ્રદ્ધા યુક્ત શાન્ત ચિત્તથી શરૂથી અંત સુધી સપૂર્ણ વાંચીને અંતમાં સાર એ લેવાના છે કે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only