________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેવા સમાજના સભ્ય નથી છતાં પણ સમાજના હિતેચ્છી ખની આ પુસ્તકની રફ કાપી સુધારાવવામાં સારા રસ લઇ માજના આન. સેક્રેટરી માહનલાલ ખેતસીભાઇ પરીખન વખતના પાતાની સદ્દબુધ્ધિ અને જ્ઞાનના ઉપયોગ કરી પેાતાના અમૂલ્ય ભાગ આપી સહાય કરી છે તથા વારંવાર સમયાનુકૂળ યોગ્ય સલાહુ આપી છે તે માટે તે સાહેબને શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ અત્યન્ત આભાર માને છે, અને આવી રીતે સમયાનુકૂળ જોઇતી મદદ આપતા રહે તેવું ઇચ્છે છે. તેમજ તેઓ સદા સુખ અને આબાદીમાં રહે તેવી પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે અન્યના કરે છે.
થરાદ.
સંવત ૧૯૮૩,
આ પુસ્તકના જે જે ગૃહસ્થાએ અગાઉથી ગ્રહાક થઇ મદદ કરી છે તે ખાતે તેના શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ આભાર માને છે અને વળી તેવીજ રીતે મદદ કરતા રહેશે
તેમ ઇચ્છે છે.
}
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીટ
અનેાપચંદ ડીયદ પારેખ,
પ્રમુખ,
શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ,
For Private And Personal Use Only