________________
ન કે અરે બાત કા વિનાના
૩૨]
સમ્યગદશનઆ બને ત કેઈનાં બનાવેલાં છે કે વગર બનેલાં જ હતાં. જીવને કે અજીવને કેઈએ પેદા કરેલ છે? નહિ જ. જે જીવનેય કેઈએ પિદા કર્યો હોય અને અજીવને ય કેઈએ પેદા કર્યું હોય, તે એ પેદા કરનાર જીવ હતું કે અજીવ હતે ? જે પેદા કરનાર
જીવ હોય, તે જીવ હતે જ—એમ નક્કી થઈ જાય છે અને અજીવ. તત્ત્વ હતું–એમ પણ નક્કી થઈ જાય છે, કારણ કે એકલે જીવ અજીવને પેદા કરે, એ બને શી રીતિએ! બીજી વાત, જે જેમાં ન જ હોય, તે તેમાંથી પેદા થાય, એ બને શી રીતિએ! એટલે, એક જીવ હતે. અને એણે બીજા જીવોને પેદા કર્યા એ પણ બને નહિ.
કેટલાક કહે છે ને કે-ઈશ્વરે બધા જીવોને પેદા કર્યા? તે બધા ને પેદા કરનારે ઈશ્વર, દેહધારી હતું કે દેહ વિનાને હતું, જે દેહધારી હોય તે કર્મથી યુક્ત જ હોય અને જે દેહધારી. ન હેય તે કદી પણ જગતની રચના કરી શકે નહીં. વળી બીજે પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર શુદ્ધ હતું કે અશુદ્ધ હતે ? જે અશુદ્ધ હોય, તેને ઈશ્વર કહેવાય નહિ અને જે શુદ્ધ હોય, તેનામાં પેઢા. કરવાપણું સંભવે નહિ. વળી ત્રીજો પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર સ્વતંત્ર હતા કે પરતંત્ર? જે પરતંત્ર હોય તે એમનામાં ઈશ્વરપણું ઘટી શકે નહીં અને સ્વતંત્ર હતા તે એમને જીવે બનાવવાની જરૂર શું પડી ? કદાચ કોઈ કહેશે કે લીલા (આનંદ) માટે બનાવ્યા, તે. જેનામાં રાગ કે દ્વેષ ન હોય, તેનામાં લીલા હોય? લીલા કરવાનું મન થાય, એ રાગ છે ને ? જેનામાં રાગને અંશેય ન હોય, તેને વળી લીલા કરવાનું મન થાય શી રીતિએ? અને, જે રાગ હતો એમ માનીએ, તે રાગીને ઈશ્વર મનાય શી રીતિએ? માટે, ઈશ્વરે જીવોને પિદા કર્યા છે, એવું કહેનારાઓને તત્ત્વનું સાચું જ્ઞાન જ નથી. ' અરેય ના પ્રવૃત્તિને નોચિત .
न च प्रयोजन किञ्चित् स्वातन्त्र्यान्न पराज्ञया ॥ २ ॥ " ગીથા જોતાવર્તન, વાન્ ચાર કુમાર્યાત્ xx .
શ્રી વીતરાગ સ્તોત્ર, પ્રકાશ બે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org