________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૩૧ માટે છે? તત્વજ્ઞાન કરાવવા માટે ! તત્વજ્ઞાન પણ પારકાને માટે નહિ, પણ પોતાને માટે પણ છે. કથામાં પણ તત્વજ્ઞાન આવે. કે ધર્મકથા ધર્મના હેતુ વિના લખાણું નથી અને દરેકે દરેક કથા ધર્મને હેતુ સરે એવી જ રીતિએ વાંચવી અને સાંભળવી જોઈએ.
જ્યાં શ્રાવકે તત્ત્વજ્ઞ હોય છે, ત્યાં ઉન્માર્ગદશકે ચૂપ થઈ જાય છે. આજના કાળમાં શ્રાવકને મેટો ભાગ તત્ત્વજ્ઞાનશૂન્ય બની ગયે છે, અને એથી પણ ઘણું નુકસાન થવા પામ્યું છે.
જીવતત્વ અને અજીવતત્વને કેઈએ પેદા
કરેલ નથી પણ તે અનાદિકાળથી છે : તમે તત્ત્વને નથી જાણતા, પણ તમે જે કાંઈ કરી રહ્યા છે, તેમાં તમને કઈ સમજાવવા માંગે, તે તે સમજવાને માટે તમારું હૈયું ખુલ્યું છે કે નહિ! તો કેટલાં છે! સાત અગર નવ. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા ને મિક્ષ–એ સાત ત અથવા પુણ્યને અને પાપને જુદાં ગણીએ તે કુલ નવ ત છે. કર્મ અજીવ છે, પણ જીવ એ અજીવમાં પકડાએલે છે, અને એ માટે જ, જીવ અને અજીવ સિવાયનાં તવોને પણ માનવાં પડે છે.
સવ કર્મને વેગ ન હોય, તે મિક્ષ તત્વને માનવાની પણ જરૂર પડે નહિ ને ? - મેક્ષ એટલે શું? આત્મા કર્મને વેગથી સર્વથા મુક્ત બને
તે! જે કર્મને ગ જ ન હોય, તે મેક્ષને પામવાની વાત જ રહે નહિ, એટલે મેક્ષ તત્ત્વને માનવાની જરૂર પડે નહિ. જેઓ આત્માના એક્ષપર્યાયને માને છે, તેઓને આત્માની સાથેના કર્મના
ગને માનવે પડે અને એ કર્મને ગ જ આત્માને એક્ષપર્યાય પ્રગટ થવામાં અન્તરાય કરનારે છે એમ પણ માનવું પડે. આમ તે, જીવ અને અજીવ–એમ માત્ર બે પ્રકારનાં જ ત આ જગતમાં વિદ્યમાન છે. કઈ પણ વસ્તુને રવતન્ત્રપણે વિચાર કરે, તે લાગે કે-કાં તે એ જીવ છે, કાં તે એ અજીવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org