________________
: ૧૬ :
જીવનક્યા
આ બનાવથી રાજા અત્યંત રાજી થયા, ઉત્સવેા મંડાયા અને શ્રી પાદલિપ્તસૂરિની પ્રીતિ વડે ભૂલક, ભૂવર્લોક આદિ સાતે ભુવને પવિત્ર થયાં.
એક વખત ગુરુ પાસે એકાંતમાં બેઠેલા રાજાએ પ્રશ્ન કર્યાં કે હે ભગવન્ ! અમારા સેવા તે પગાર ખાઇને પોતાનું કર્તાવ્ય મજાવે છે, પણ માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા એવા તમારા શિષ્યા તમારું કન્ય શી રીતે બજાવે છે ?'
ગુરુએ કહ્યું: હે રાજન ! કઈં પણ આપ્યા વિના માત્ર ઉભયલાકના હિતની ઈચ્છાથી એ શિષ્યા અમારાં કાર્યો ખાવવાને સદા તત્પર રહે છે.'
રાજાએ કહ્યું:
'
6
આ વાત મારા માનવામાં આવતી નથી.' ત્યારે ગુરુએ કહ્યું કે ‘ તમારા જે સેવક વધારેમાં વધારે વધાદાર હોય તેને ખેલાવા અને કહે કે ' ગગા પૂર્વ તરફ વહે છે કે પશ્ચિમ તર ?' એ જોઈ આવે. એટલે રાજાએ એક સેવકને ખાલાવ્યા અને ગગા જોવાને માકલ્યા. સેવક મનમાં વિચાર ઘેલા થયા છે, તેથી આવુ કામ બતાવે છે. મુખે વહે છે, તેની તપાસ કરાવવાનું પ્રત્યેાજન ખાલવૃદ્ધ સહુ કોઇ જાણે છે કે ગ ંગા પૂર્વ તરફ વહે છે.' એટલે તે જુગાર રમવા ચાલ્યા ગયા અને ચાર-પાંચ ધડી વ્યતીત થયા પછી પાછે. આમીને કહેવા લાગ્યો કે ગંગા પૂર્વ તરફ વહે છે.' એવામાં ગુપ્તચરાએ આવીને જે કંઈ બન્યું હતું, તેનાથી રાજાને વાકેફ કર્યાં.
કરવા લાગ્યા કે રાજા નહિ તે ગ ંગા કા શું ? એ વાત તે આ
6
પછી ગુરુએ પોતાના એક નવદીક્ષિત શિષ્યને ખેલાવ્યા, એટલે તે અત્યંત વિનયપૂર્વક ગુરુની સમક્ષ આવ્યા અને સંત્રણ જમીન
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com