________________
૬
Y”
P
*
F
=
=
શ્રી ઓઘ-ચ
इत्यनेनार्हन्नमस्कारः, 'चोद्दसपुव्वी तहेव दसपुव्वी एक्कारसंगसुत्तत्थधारए' इत्यनेनाचार्योपाध्यायनमस्कारः, यतः सूत्रप्रदा નિર્યુક્તિ उपाध्याया अर्थप्रदा आचार्या इति । ૨૪
ચન્દ્ર.: અથવા તો બીજી રીતે પણ આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે –
આ ગાથાસૂત્ર વડે પંચપરમેષ્ઠિને નમસ્કાર પ્રતિપાદન કરાય છે. અને પંચનમસ્કાર કરતા વધુ નાનો બીજો કોઈ નમસ્કાર નથી. એટલે આ સંક્ષેપ નમસ્કાર જ કહેવાય. અને માટે જ ભદ્રબાહુ સ્વામી વડે તે પંચનમસ્કાર જ કરાયેલો છે.
પ્રશ્ન : આમાં પંચપરમેષ્ટિને નમસ્કાર છે જ ક્યાં ?
સમાધાન : જુઓ. ‘હરહંત વંદ્રિત્તા' પદ વડે અરિહંતને નમસ્કાર કરાયો‘વસંપૂથ્વી...ધારણ' એના વડે આચાર્ય અને .. 'ઉપાધ્યાયને નમસ્કાર કરાયો. કેમકે ઉપાધ્યાયો સૂત્રદાતા છે, આચાર્યો અર્થદાતા છે અને અહીં ચૌદપૂર્વ-દસપૂર્વ-અગ્યાર
અંગના સૂત્ર-અર્થના ધારક... લખેલ છે અને આ બધા સૂત્રદાતા અને અર્થદાતા બને જ છે. - वृत्ति : एवं व्याख्याते सत्याह-एवं तर्हि 'अर्थसूत्रधारकान्' इत्येव वक्तव्यम्, आचार्योपाध्यायपदयोरेवमेव क्रमेण
व्यवस्थितत्वात्, तत्कथमेतत् ? इति, अत्रोच्यते, 'नावश्यमाचार्योपाध्यायैभिन्नैर्भवितव्यम्, अपि तु क्वचिदसावेव सूत्रं शिष्येभ्यः प्रयच्छत्यसावेव चार्थमतः 'सूत्रार्थधारकान्' इत्येवमुपन्यस्तम् ।
૧-૨
=
= .
૨૪