________________
ज्योतिष्करण्डकम्
एकं भवति गुञ्जाफलं, द्वे च गुञ्जाफले एको रूप्यमाष, कर्ममास इत्यर्थः, षोडश च रूप्यमाषका एकं धरणं, अर्धतृतीयानि धरणान्येकः सुवर्णः, स एव चैकः सुवर्णः कर्ष इत्युच्यते, चत्वारः कर्षाः पलं, अर्द्धत्रयोदश पलानि' सार्धानि द्वादश पलानि प्रस्थः, पलशतिका तुला, विंशतिस्तुला भारः ‘एषः' पूर्वाचार्यप्रदर्शितो धरिमप्रमाणविषयो विधि: ॥ १९ ॥ तदेवमुक्तो धरिमप्रमाणविषयो विधिः, सम्प्रति तुलामानमाह
ગાથાર્થ - ચાર મધુરતૃણતન્દુલોનો એક શ્વેતસરસવ થાય છે, સોળ સરસવોનુ એક ધાન્ય માસ ફળ થાય છે, બે ધાન્ય માસ ફળોનું (અડદ) એક ગુંજાફળ (ચણોઠી) થાય છે બે ગુંજાફળોનો એક રૂપ્યમાસ થાય છે, સોળ રૂપ્યમાસનો એક ધરણ થાય છે. અઢી ધરણોનો એક સુવર્ણકર્ષ થાય છે. ચાર કર્ષનો એક પલ થાય છે. સાડા બાર પલનો એક પ્રસ્થ થાય છે વીશ તુલાનો એક ભાર થાય છે આ ધરિમનો વિધિ થાય છે.
ગાથાર્થ :- ચાર મધુરતૃણ ફળો - મધુરતૃણ તંદુલોનો મેય વિષયમાં સકલજગતું પ્રસિદ્ધ એક શ્વેતસરસવ થાય છે સોળ સરસવોનો એક ધાન્યમાસ ફળ (અડદ) થાય છે. બે ધાન્યમાસ ફલોનું એક ગુંજાફળ (ચણોઠી), બે ગુંજાફળનો એક રૂપ્યમાસ-કર્મમાસ થાય છે. સોળ રૂપ્યમાસનો એક ધરણ, અઢી ધરણનો એક સુવર્ણમાસ, તે જ એક કર્ષ પણ કહેવાય છે. ચાર કર્થોનું એક પલ, સાડા બાર પલોનો એક પ્રસ્થ, સો પલની એક તુલા, વીશ તુલાનો એક ભાર થાય છે. આ પરિમપ્રમાણના વિષયનો વિધિ પૂર્વાચાર્યો એ જણાવ્યો છે.
સ્થાપના કોષ્ટક
૪ તદુલ ૧ સરસવ
૨ ૧/૨ ધરણ ૧ સુવર્ણ
સુવર્ણકર્ષ ૧૬ સરસવ | ૧ માસ ફળ (અડદ) | ૪ સુવર્ણ/કર્ષ ૧ પલ ૨ માસફળ ૧ ગુંજા (ચણોઠી) ૧૨ ૧/૨ પલ ૧ પ્રસ્થ ૨ ગુંજા ૧ રૂપ્યમાસ/કર્મમાસ | 100 પલ ૧ તુલા ૧૬ પ્રમાસા | ૧ ધરણ
૨૦ તુલા ૧ ભાર આ રીતે ધરિમપરિમાણનો વિધિ કહ્યો હવે, તુલામાન બતાવે છે.