________________
१३४
ज्योतिष्करण्डकम् આગળ સાતમું પ્રાભૃત કહ્યું. હવે ચંદ્રસૂર્ય-નક્ષત્રની ગતિનું પ્રતિપાદન કરતું આઠમું પ્રાભૃત કહીએ છીએ.
ગાથાર્થ - નક્ષત્ર-ચંદ્ર-સૂર્યોની ગતિ ટૂંકમાં કહીશું. ૧૪૫ // ચંદ્રથી શીધ્રતર ગતિવાળા સૂર્યો અને સૂર્યોથી નક્ષત્રો શીઘ્રગતિવાળા તથા શેષ સર્વે ગ્રહો અનિયતગતિ પ્રસ્થાનવાળા હોય છે. તે ૧૪૬ / નક્ષત્રો ૧૮૩૫ ભાગથી ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ ભાગે ગતિ કરે છે. સૂર્ય ૧૮૩૦ ભાગે એક મુહૂર્તમાં ગતિ કરે છે તથા નક્ષત્ર સીમા છે તે જ અહીં પણ જાણવો. તે ૧૪૭-૧૪૮ |
ટીકાર્થ:- હવે, નક્ષત્ર-સૂર્ય-ચંદ્રોની સંક્ષેપથી ગતિ કહીશું.
ચંદ્રથી સૂર્યો શીધ્રતર ગતિવાળા, સૂર્યોથી નક્ષત્રો શીઘતર અને અંગારકાદિ જે ગ્રહો છે તે સર્વે વક્ર-અનુવક્રગતિના ભાવથી અનિયત ગતિ પ્રસ્થાનવાળા હોય છે.
પ્ર. ચંદ્રથી સૂર્યો અને સૂર્યોથી નક્ષત્રો શીઘતર ગતિવાળા કઈ રીતે?
ઉ. અહીં જ પહેલા નક્ષત્ર સીમાના પરિજ્ઞાન માટે મંડળછેદ કહેલો હતો. જેમ કે મંડળને ૧૦૯૮૦૦થી ભાગવું. તે જ ૧૦૯૮00 મંડલચ્છેદ અહીં પણ પરસ્પર ગતિવિશેષની વિચારણામાં જાણવો. નક્ષત્ર ૧ મુહૂર્તમાં ૧૦૯૮૦૦થી વિભક્ત એવા મંડળ સંબંધિ ૧૮૩૫ ભાગ જાય છે. તે કઈ રીતે ? પહેલાં મંડળ કાળનું નિરૂપણ કરવું. પછી તેના અનુસાર મુહૂર્તગતિની પરિભાવના કરવી. મંડળકાળપ્રમાણની વિચારણામાં ત્રિરાશિક - ૧૮૩૫૧૮૩૮ર. સકલ યુગભાવિ અધમંડળો દ્વારા ૧૮૩૦ અહોરાત્રો મળે છે, જે અધમંડળથી ૧ મંડળ પરિપૂર્ણ થાય છે. હવે, અંત્યરાશિ ૨ થી મધ્યરાશિ ૧૮૩૦ ગુણતાં ૩૬૬૦ તેને અઘરાશિ ૧૮૩૫થી ભાગ કરતાં ૧ અહોરાત્ર તેમજ શેષ ૧૮૨૫ મળશે. એને મુહૂર્ત લાવવા ૩૦ થી ગુણવા એટલે પ૪૭૫૦ થયા તેનો ૧૮૩૫થી ભાગ કરતાં ૨૯ મુહૂર્ત આવ્યા. શેષ ૪૫ થયા તેને પ થી ભાગતા ઉપરનો રાશિ ૩૦૭ તેમજ છેદક રાશિ ૩૬૭ આવ્યો એટલે ૧ અહોરાત્ર તથા ૨૯ મુહૂર્તી અને ૧ મુહૂર્તના ૩૦ ભાગો અર્થાત ૧,૨૯, ૩ એ પ્રમાણ આવ્યું. હવે, એના પ્રમાણે મુહૂર્તગતિ પરિમાણ વિચારવું. એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તા છે. તેમાં ઉપરના ૨૯
3EO