________________
ज्योतिष्करण्डकम्
द्विसप्तत्यधिकानि अष्टौ चैकादशभागाः ३२७२ ८ ११ एतच्च सहस्रसहितं क्रियते, जातानि द्विचत्वारिंशच्छतानि द्विसप्तत्यधिकान्यष्टौ चैकादशभागा योजनस्य ४२७२ ८ ११ एतावान् तत्र प्रदेशे बाह्यो गिरिविष्कम्भः, तत्र च प्रदेशे सौमनसं वनं तच्च चक्रवालतया पंचयोजनशतविस्तारं तत एकतोऽपि पंचयोजनशतानि वनेन रुद्धान्यपरतोऽपीति योजनसहस्रं बाह्यगिरिविष्कम्भादपनीयते, शेषमन्तर्गिरिविष्कम्भपरिमाणं भवति, तच्च द्वात्रिंशत्छतानि द्विसप्तत्यधिकानि अष्टौ चैकादशभागा योजनस्य ३२७२ ८ ११, एवं सर्वत्रापि भावनीयं, एतच्च करणं मेखलाद्वयसहिते मेरौ कर्णगत्या द्रष्टव्यं, नान्यथा, अथ केयं कर्णगति: ? इति उच्यते, अधो मेरोरेकस्मिन् प्रदेशे उपरि च तत्सम श्रेणिव्यवस्थिते मेरोरेव प्रदेशे या दवरिका प्रदीयते सा कर्णगतिः, तत्र च दवरिकाया मेरोश्चापान्तरालं यदपि क्वचिदुपलभ्यते तदपि कर्णगत्या मेरोः सम्बन्धीति विवक्षितत्वात्सर्वत्रैकादशभागहानिः परिभावनीया, ततो न कश्चिद्दोष:, अत्रार्थे च विस्तरार्थिना क्षेत्रसमासटीकाऽनुसर्त्तव्या ॥ १९० ॥ सम्प्रति प्रदेशवृद्धिज्ञापनाय करणमाह
१७६
ગાથાર્થ :- જ્યાં મેરૂના શિખરથી ઉતરતા વિધ્વંભ જાણવાની ઇચ્છા છે ત્યાં જેટલું પસાર થયું તેનો ૧૧થી ભાગ કરતાં તેટલો હજા૨ સહિત ત્યાં વિધ્વંભ જાણવો.
|| ૧૯૦ ||
ટીકાર્થ :- મેરૂ પર્વત પર શિખરથી ઉતરીને જ્યાં ક્યાં પણ વિખંભ જાણવાની ઇચ્છા છે ત્યાં જે યોજનાદિક પસાર થયું તેનો ૧૧થી ભાગ કરતાં જે આવ્યું તે હજાર સહિત ત્યાંનો વિષ્ફભ છે. તે મેરૂના ઉપરતલથી નીચે ૩૬૦૦૦ યોજન ઉતર્યો, ત્યાં વિખંભ જાણવો છે તો ૩૬૦૦૦ ધારો તેના ૧૧થી ભાગ કરો એટલે ૩૨૭૨, ૧૧ આવ્યું તેને ૧૦૦૦ સહિત કરો એટલે ૪૨૭૨ આવ્યા આટલો તે પ્રદેશમાં બાહ્ય
८
૧૧
ગિરિવિધ્વંભ છે અને તે પ્રદેશમાં સૌમનસ વન છે તે ચક્રવાલતાથી ૫૦૦ યોજન વિસ્તારનો છે તેથી એકતરફથી પણ ૫૦૦ યોજન વને રોક્યા અને બીજી બાજુથી પણ ૫૦૦ યોજન. આમ, ૧૦૦૦ યોજન બહારના પર્વતના વિધ્યુંભમાંથી બાદ કરતાં શેષ અંતગિરિ વિષ્ફભ પરિમાણ થાય છે. તે ૩૨૭૨ એમ સર્વત્ર ભાવના કરવી, આ કરણ બે મેખલા સહિત મેરૂમાં કર્ણગતિથી જાણવું અન્યથા નહિ.
૧૧