________________
२०६
ज्योतिष्करण्डकम्
૬૧
૭.
અંદર પ્રવેશેલું ? : ભાગો છે અને શેષ ભાગ, એટલે માત્ર સૂર્યમંડળથી સંમિશ્ર છે અને તે ૧૨મા ચંદ્રમંડળથી બહાર નીકળેલું સૂર્યમંડળ 31 : ભાગ છે. તેથી એટલા માત્રથી હીન પાછળનું ચંદ્રમંડળનું આંતરૂ છે અને ત્યાં ૧૨ સૂર્યમાર્ગો પ્રાપ્ત થાય છે તથા ૧૨મા સૂર્યમાર્ગ પછી ૧ : ભાગ જતાં ૧૩મું ચંદ્રમંડળ છે ત્યાં ૧૩મું ચંદ્રમંડળ સૂર્યમંડળથી અંદર પ્રવેશેલું : ભાગ છે. શેષ : ભાગો છે એટલે માત્ર સૂર્યમંડળથી સંમિશ્ર છે અને તે ૧૩માં ચંદ્રમંડળથી બહાર નીકળેલું સૂર્યમંડળ : 1 ભાગ છે અને એટલું હીન પાછળના ચંદ્રમંડળનું આંતરું છે અને ત્યાં ૧૨ સૂર્યમંડળો છે. ૧૨માં સૂર્યમંડળ પછી ૧૦ ભાગ જતાં ૧૪મું ચંદ્રમંડળ સૂર્યમંડળથી અંદર પ્રવેશેલું છે તે ૧૬ : ભાગ છે તથા શેષ ભાગ છે આટલું પરિમાણ સૂર્યમંડળ સાથે સંમિશ્ર છે તે ચૌદમા ચંદ્રમંડળથી બહાર નીકળેલું સૂર્યમંડળ ભાગ છે તેથી થોક્ત ચંદ્રમંડળનું આંતરું આટલું હીન છે ત્યાં ૧૨ સૂર્યમંડળો છે અને ૧૨માં સૂર્યમંડળ પછી ૧૪ ભાગે ૧૫મું ચંદ્રમંડળ છે અને તે ૧૫મું ચંદ્રમંડળ સર્વ અંતિમ સૂર્યમંડળ પહેલા અંદર - ભાગ સુધી પ્રવેશેલું છે. શેષ : ભાગો સૂર્યમંડળ સાથે મિશ્ર છે. આ રીતે સર્વબાહ્ય પાંચ સાધારણ મંડળોની ભાવના કરી અને ચાર સર્વબાહ્ય ચંદ્રમંડળના આંતરાઓમાં ૧૨-૧૨ સૂર્યમાર્ગો છે. હવે જે પૂર્વોક્ત અંશોથી ઉન સાત અંશો છે તેને મંદબુદ્ધિ શિષ્યોના વિશિષ્ટ સ્મરણ માટે બતાવે છે જે બે આઠમા ચંદ્રમંડળની વિચારણામાં ૧- કહ્યા હતા અને જે પ્રથમ અને પંદરમા મંડળના કે કહ્યા હતા એ ચારેયના સપ્તાંશો નથી પરંતુ તે ચારેય પરિપૂર્ણ ૬૧ ભાગવાળા જ છે. (આમ કુલ ૧૫ ચંદ્રમંડળોમાં ૧ થી ૫ અને ૧૧ થી ૧૫ એમ ૮ ચંદ્રમંડળ આંતરાઓમાં કુલ ૧૨-૧૨ સૂર્યમંડળો = ૯૬ સૂર્યમંડળો તથા પ થી ૧૧ એ ૬ ચંદ્રમંડળના આંતરાઓમાં કુલ ૧૩-૧૩ સૂર્યમંડળો = ૭૮ સૂર્યમંડળો તથા શેષ ૧૦ મંડળો સૂર્યચંદ્રના મિશ્ર એમ કુલ ૧૮૪ સૂર્યમંડળો રહેલા છે.) II ૨૧૧-૨૧૩ ||
૬૧
૩૩
૬૧
૬૧ ૬૧