________________
ज्योतिष्करण्डकम्
शच्छतानि पंचसप्तत्यधिकानि ४५७५, पंचभिश्च सप्तषष्टिभागैरहोरात्रो भवति ततोऽहोरात्रानयनार्थं द्वाषष्टिः पंचभिर्गुण्यते, जातानि त्रीणि शतानि दशोत्तराणि ३१०, तैर्भागो ह्रियते, लब्धाश्चतुर्दशाहोरात्राः, पश्चात्तिष्ठतो द्वे शते पंचत्रिंशदधिके २३५, ततो मुहूर्त्तानयनार्थमेष राशिस्त्रिंशता गुणयितव्यः, तत्र गुणकारराशिच्छेदराश्योः शून्येनापवर्त्तना, जातो गुणकारराशिस्त्रिकरूपः छेदराशिरेकत्रिंशत् ३१, ततस्त्रिकेणोपरितनो राशिर्गुण्यते, जातानि सप्तशतानि पंचोत्तराणि ७०५, एतेषामेकत्रिंशता भागो हियते, लब्धा द्वाविंशतिर्मुहूर्त्ता: २२, एकस्य च मुहूर्त्तस्य त्रयोविंशतिरेकत्रिंशद्भागाः ॥ ३४७ ॥ एष ध्रुवराशिरत ऊर्ध्वं करणमाहइच्छियपव्वगुणाओ धुवरासीओ उ सोहणं कुणसु । रविरिक्खकरणविहिणा पूसाईणं जहाकमसो ॥ ३४८ ॥
३८०
ईप्सितेन पर्वणा गुणनं यस्य ध्रुवराशेः स तथा तस्मात् 'रविऋक्षकरणविधिना' अयनप्रस्तावोक्तसूर्यनक्षत्रकरणप्रकारेण पुष्यादीनां 'यथाक्रमशः ' यथाक्रमं शोधनं कुर्यात् ॥ ३४८ ॥ तत्र पुष्यादिशोधनकप्रतिपादनार्थं प्रागभिहिता एव गाथाः सुखप्रतिपत्तये भूयोऽपि પતિ
કરણ નં. ૧
ગાથાર્થ : ૧૨૪ને પ્રમાણરાશિ કરીને ૫ પર્યાયોને ફલરાશિ કરો, તેને ઇચ્છા પર્વોથી ગુણીને જે આવ્યું તે પર્યાયો થયા, તથા જે શેષ રહ્યું તેને ૧૮૩૦થી ગુણી તેમાંથી ૨૭૨૮ અંશોથી પુષ્ય શુદ્ધ થાય છે તે બાદ કરવું તેમ કરતાં જે વધે તેનો ૬૭ × ૬૨ કરતાં જે આવે તેનાથી ભાગ કરવો જે શેષ બચે તે સૂર્યનું નક્ષત્ર છે કે જ્યાં પર્વ સમાપ્ત થાય છે. ॥ ૩૪૪-૪૬ ॥
ટીકાર્થ : ઐરાશિક વિધિમાં ૧૨૪ને પ્રમાણરાશિ કરીને ૫ પર્યાયોને ફળરાશિ કરવો અને પછી ઇચ્છિત પર્વથી ગુણાકાર કરી ૧૨૪થી ભાગ કરવો, તેમ કરતાં જે આવ્યું તે પર્યાયો શુદ્ધ જાણવા અને જે શેષ વધે તેને ૧૮૩૦થી ગુણવા, તેમાંથી ૨૭૨૮ પર્યાયોથી પુષ્ય નક્ષત્ર શુદ્ધ થાય છે, તે શુદ્ધ થયા પછી ૬૭ X ૬૨ = ૪૧૫૪ જે થાય છે તેનાથી ભાગ કરતાં જે આવ્યું તેટલા નક્ષત્રો શુદ્ધ જાણવા અને તે ભાગ કરતાં પણ જે શેષ રહે તે નક્ષત્ર સૂર્યસંબંધિ જાણવું કે જ્યાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે. આ કરણવિધિ છે હવે ભાવના આ પ્રમાણે - જો ૧૨૪ પર્વથી ૫ પર્યાયો પ્રાપ્ત થાય તો ૧ પર્વથી શું આવે ? ૧૨૪-૫-૧, અંત્ય X મધ્યરાશિ = ૫ તેનો ૧૨૪થી ભાગ કરવો તે