________________
३९०
ज्योतिष्करण्डकम्
૬૧, અભિજિતુ ૬૨. આ નક્ષત્રો યુગના પૂર્વાદ્ધમાં ૬૨ પર્વોમાં યથાક્રમ કહ્યા છે. આ રીતે કરણ દ્વારા યુગના ઉત્તરાર્ધમાં ૬૨ પર્વેમાં જાણવા.
અથવા ધ્રુવરાશિની બીજી રીતે નિષ્પત્તિઃ ૯૧૫ સ્થાપવા તેનો દરથી ભાગ કરવો ૧૪ દિવસ આવ્યા શેષ ૪૭ રહ્યા. તે મુહૂર્ત લાવવા ૩૦થી ગુણતાં ૧૪૧૦ થયા. તેનો દરથી ભાગ કરતા ૨૨ મુહૂર્ત આવ્યા શેષ ૪૬ રહ્યા ત્યારબાદ છેઘ-છેદક રાશિની થી અવર્તન કરતા આવ્યા.
અથવા અન્ય રીતે ઉત્પત્તિ એક ચંદ્ર માસ ૨૯ દિવસ 5 ભાગ છે તેના અડધા ૧૪ દિવસ ૧૫ મુહૂર્ત અને જે 3 ભાગો છે તેના મુહૂર્ત લાવવા ૩૦થી ગુણતાં ૯૬૦ તેનો ૬૨થી ભાગ કરતા ૧૫ મુહૂર્ત આવ્યા શેષ ૩૦ વધ્યા, ૧૫ના અડધા કરતા ૭ ભાગ મુહૂર્તી રાશિમાં ઉમેરતાં ૧૫ + ૭ = ૨૨ અને ૩૦ના અડધા ૧૫ તેથી આ ૧૫ અને આગળ કહેલ ૩૧ મેળવતાં ૪૬ થયા પછી થી છેદ ઉડાડતાં આવ્યા.
અથવા આ રીતે ધ્રુવરાશિની ઉત્પત્તિ : જો ૧૨૪ પર્વથી ૧૮૩૦ દિવસ મળે તો ૧ પર્વથી શું મળે ? ૧૨૪ - ૧૮૩૦ - ૧, ૧૮૩૦ તેનો ૧૨૪થી ભાગ કરતાં ૧૪ દિવસ આવ્યા. શેષ ૯૪ વધ્યા તેના મુહૂર્ત લાવવા ૩૦થી ગુણતાં ૨૮૨૦ થયા. તેનો ૧૨૪થી ભાગ કરતા ૨૨ મુહૂર્તા આવ્યા શેષ ૯૨ રહ્યા. પછી છેદ્ય-છેદકરાશિની ૪થી અપવર્તના છેદ) કરતાં 38 આવ્યા. / ૩૫૩-પદી ___ एते ध्रुवराशेरुत्पत्तावुपायाः कथिताः, सम्प्रति किं पर्व चरमे दिवसे कियत्सु मुहूर्तेषु गतेषु समाप्तिं गच्छति ? इत्येतद्विषयं करणमभिधित्सुराह
चउहिं भइयंमि पव्वे एक्के सेसम्मि होइ कलिओगो। . बेसु य दावरजुम्मो तिसु तेया चउसु कयजुम्मो ॥ ३५७ ॥ कलिओगे तेणउई पक्खेवो दावरंमि बावट्ठी । तेताए एक्कत्तीसा कडजुम्मे नत्थि पक्खेवो ॥ ३५८ ॥ सेसद्धे तीसगुणे बावट्ठीभाइयंमि जं लद्धं । जाणे तइसु मुहुत्तेसु अहोरत्तस्स तं पव्वं ॥ ३५९ ॥