Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 438
________________ अधिकार अकवीसमो - पौरुषी परिमाण ४०५ उत्तरअयणे हाणी चाहिं पायाहिं जाव दो पाया । युगस्य प्रथमे संवत्सरे उत्तरायणे माघमासे बहुलपक्षे सप्तम्या आरभ्य चतुर्थ्यः पादेभ्यः सकाशात् प्रतितिथि एकत्रिंशद्भागचतुष्टयहानिस्तावदवसेया यावदुत्तरायणपर्यंते द्वौ पादौ पौरुषीति । एष प्रथमसंवत्सरगते विधिः, द्वितीये संवत्सरे श्रावणे मासि बहुलपक्षे त्रयोदशीमादौ कृत्वा वृद्धिः, माघमासे शुक्लपक्षे चतुर्थीमादिं कृत्वा क्षयः, तृतीये संवत्सरे श्रावणमासे शुक्लपक्षे दशमी वृद्धेरादिः, माघमासे बहुलपक्षे प्रतिपत् क्षयस्यादिः, चतुर्थे संवत्सरे श्रावणमासे बहुलपक्षे सप्तमी वृद्धेरादिः, माघमासे बहुलपक्षे त्रयोदशी क्षयस्यादिः, पंचमे संवत्सरे श्रावणमासे शुक्लपक्षे चतुर्थी वृद्धरादिः, माघमासि शुक्लपक्षे दशमी क्षयस्यादिः ॥ सम्प्रत्युपसंहारमाह ગાથાર્થઃ ઉત્તરાયણમાં હાનિ ૪ પદથી માંડીને યાવત્ ૨ પાદ સુધી. ટીકાર્થઃ યુગના પ્રથમ સંવત્સરમાં ઉત્તરાયણમાં માઘમાસમાં કૃષ્ણપક્ષમાં સાતમથી માંડીને ૪ પદોમાંથી પ્રતિતિથિ : ભાગ હાનિ છેક ઉત્તરાયણના અંતે ૨ પાદની પૌરુષી સુધી જાણવી. આ પ્રથમ સંવત્સર ગત વિધિ છે. બીજા સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં તેરસથી વૃદ્ધિની આદિ થાય છે. મહામાસમાં કૃષ્ણપક્ષમાં ક્ષયની શરૂઆત ચોથથી થાય છે. ત્રીજા સંવત્સરમાં શ્રાવણ માસમાં શુકલ પક્ષમાં દશમ એ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણપક્ષમાં એકમ ક્ષયની આદિ છે. ચોથા સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણપક્ષમાં સાતમ વૃદ્ધિની આદિ છે માઘમાસમાં કૃષ્ણપક્ષમાં તેરસ ક્ષયની આદિ છે. પાંચમા સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ छ, माघ. भासभा शुलपक्षमा शम क्षयनी मा छे. ॥ वे, उपसंडार °ud छएवं तु पोरुसीए वुड्डिखया होंति नायव्वा ॥ ३७४ ॥ 'एवम्' उक्तेन प्रकारेण पौरुष्यां - पौरुषीविषयौ वृद्धिक्षयौ यथाक्रमं दक्षिणायनोत्तरायणेषु वेदितव्यौ । तदेवमुक्तं करणं, सम्प्रत्यस्य करणस्य भावना क्रियते-कोऽपि पृच्छति-युगे आदित आरभ्य पंचाशीतितमे पर्वणि पंचम्यां तिथौ कतिपदा पौरुषी भवति? तत्र चतुरशीतिर्धियते, तस्याश्चाधस्तात् पंचम्यां तिथौ पृष्टमिति पंच, चतुरशीतिश्च पंचदशभिर्गुण्यते, जातानि द्वादश शतानि षष्ट्यधिकानि १२६०, तेषु मध्येऽधस्तनाः पंच

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466