Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan
View full book text
________________
४३०
૮૪ લાખ ત્રુટિત = ૧ અડડાંગ
૮૪ લાખ અડડાંગ = ૧ અડડ
૮૪ લાખ અડડ = ૧ અવવાંગ ૮૪ લાખ અવવાંગ = ૧ અવવ ૮૪ લાખ અવવ = ૧ હુહુકાંગ ૮૪ લાખ હુહુકાંગ = ૧ હુહુક ૮૪ લાખ હુહુક = ૧ ઉત્પલાંગ ૮૪ લાખ ઉત્પલાંગ ૧ ઉત્પલ ૮૪ લાખ ઉત્પલ = ૧ પદ્માંગ
૮૪ લાખ પદ્માંગ = ૧ પદ્મ
૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન ૮૪ લાખ નલિન = ૧ અર્થનિપુરાંગ ૮૪ લાખ અર્થાનપુરાંગ = ૧ અર્થનિપુર
દિગમ્બરીય માન્યતાનુસારે કાળ
સમય = કાળનો સહુથી નાનામાં નાનો અંશ... અસંખ્યાત સમય = ૧ આવલી
સંખ્યાત આવલી = ૧ પ્રાણ (શ્વાસોશ્વાસ)
૭ પ્રાણ = ૧ સ્ટોક
૭ સ્તોક = ૧ લવ
૭૭ લવ = ૧ મુહૂર્ત
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૨ પક્ષ = ૧ માસ
૨ માસ = ૧ ઋતુ
ૐ ઋતુ = ૧ અયન
૨ અયન = ૧ વર્ષ
૮૪ લાખ અર્થનિપુર = ૧ અયુતાંગ
૮૪ લાખ અયુતાંગ = ૧ અયુત
૮૪ લાખ અયુત = ૧ નયુતાંગ
૮૪ લાખ નયુતાંગ = ૧ નયુન
૮૪ લાખ નયુત = ૧ પ્રયુતાંગ
૮૪ લાખ પ્રયુતાંગ = ૧ પ્રદ્યુત
૮૪ લાખ પ્રયુત = ૧ ચુલિકાંગ
=9
૮૪ લાખ ચુલિકાંગ = ૧ ચુલિકા ૮૪ લાખ ચુલિકા = ૧ શિર્ષપ્રહેલિકાંગ ૮૪ લાખશિર્ષપહેલિકાંગ=૧ શિર્ષપ્રહેલિકા (સંખ્યાતાવર્ષ) અસંખ્યાતા વર્ષ = ૧ પલ્યોપમ (છ પ્રકારે)
૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ (છ પ્રકારે) ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી વા અવસર્પિણી ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્તકાળ (તે ૪પ્રકારેછે.) સંબંધી માપ આ પ્રમાણે જાણવું.
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ
૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ
૮૪ લાખ પૂર્વ = ૧ ૫ર્વાંગ
૮૪ લાખ પર્વાંગ = ૧ પર્વ
૮૪ લાખ પર્વ = ૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગ = ૧ નયુત
ज्योतिष्करण्डकम्
૮૪ લાખ નયુત = ૧ કુમુદાંગ
૮૪ લાખ કુમુદાંગ = ૧ કુમુદ
૮૪ લાખ કુમુદ = ૧ પદ્માંગ
૮૪ લાખ પદ્માંગ = ૧ પદ્મ
૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ
૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન... ઇત્યાદિ
હહુ,
એ પ્રમાણે આગળ કમલાંગ, કમલ, તુટ્યાંગ – તુર્ય, અટટાંગ - અટટ, અમમાંગ - અમમ, હુહુઅંગ - લતાંગ – - - લતા, મહાલતાંગ – મહાતલા, શિરપ્રકમ્પિત, હસ્તપ્રહેલિત અને અચલાત્મકને ઉત્તરોત્તર ૮૪ લાખથી ગુણિત જાણવું... આ દરેક સંખ્યા સંખ્યાત ગણનાની અંદરની જ જાણવી... પલ્યોપમ અને સાગરોપમાદિની ગણના અસંખ્યાતમાં જાણવી અને અસંખ્યાત કરતાં ય ઘણું ઘણું વધારે હોય તે અનંત જાણવી.

Page Navigation
1 ... 461 462 463 464 465 466