Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 442
________________ अधिकार अकवीसमो - पौरुषी परिमाण ४०९ 'एषः' अनन्तरोदितस्वरूप: 'कालज्ञानसमासः' कालपरिज्ञानविषयः संक्षेपो दिनकरप्रज्ञप्तेः सकाशात् शिष्यजनविबोधनार्थं पूर्वाचार्यैरानीतः, एतेन स्वमनीषिकाव्युदास आवेदितो द्रष्टव्यः, तेन परम्परया सर्वविन्मूलत्वादुपादेयमिदमवश्यं प्रेक्षावद्भिः ज्योतिष्करण्डकमिति ॥ यद्गदितमल्पमतिना जिनवचनविरुद्धमत्र टीकायाम् । विद्वद्भिस्तत्त्वज्ञैः प्रसादमाधाय तच्छोध्यम् ॥१॥ ज्योतिष्करण्डकमिदं गम्भीरार्थं विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा सिद्धिस्तेनाश्नुतां लोकः ॥ २ ॥ ॥ इति श्रीमलयगिरिविरचिता ज्योतिष्करण्डकटीका समाप्तेति ॥ ग्रन्थानम् ૫૦૦૦ } શ્રીરતુ છે. ગાથાર્થ : પૌરુષીમાં હાનિ અથવા વૃદ્ધિ જેટલી દેખાઈ તેનાથી દિવસ ગતથી જે આવ્યું તે પ્રમાણ અયનગત જાણવું. ૩૭પી. ટીકાર્થ : પૌરુષીમાં જેટલી હાનિ કે વૃદ્ધિ દેખાઈ તેનાથી દિવસગત પ્રવર્ધમાન કે હીયમાન દ્વારા બૈરાશિક કર્મના અનુસરણથી જે આવ્યું તે અયનગત - અયનનું તેટલું પ્રમાણ ગયેલું જાણવું. આ કરણ ગાથા અક્ષરાર્થ છે, ભાવના આ પ્રમાણે - ત્યાં દક્ષિણાયનમાં ૨ પદ ઉપર ૪ આંગળ વૃદ્ધિમાં જોયાં તેથી કોઈ પૂછે છે દક્ષિણ અયન કેટલું ગયું? અહીં બૈરાશિક કર્ણાવતાર - જો ભાગે ૧ તિથિ આવે તો ૪ અંગુલ દ્વારા કેટલી તિથિઓ આવે? - ૧ - ૪ અંત્યરાશિ ચાર આંગળ રૂપ છે એટલે ૩૧ ભાગ કરવા ૩૧થી ગુણતાં ૧૨૪ થયા. તેનાથી મધ્ય રાશિ ગુણતાં તેજ ૧૨૪ આવ્યા. તેનો ૪થી ભાગ કરતાં ૩૧ તિથિઓ આવી એટલે કે દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ૪ આંગળ પૌરુષીમાં વૃદ્ધિ થાય છે તથા ઉત્તરાયણમાં ૪ પદમાંથી ૮ આંગળ હીન પૌરુષી પ્રાપ્ત કરીને કોઈ પૂછે છે કે ઉત્તરાયણનું કેટલું ગયુ? સૈરાશિક – જો ભાગે ૧ તિથિ આવે તો ૮ અંગુલો દ્વારા કેટલી તિથિઓ આવે, અંત્ય રાશિના ૩૧ ભાગ કરવા ૩૧થી ગુણતાં ૨૪૮ આવ્યા તેનો ૪થી ભાગ કરતાં ૬ર આવ્યા. અર્થાત્ ઉત્તરાયણમાં ૬૨મી તિથિમાં આઠ આંગળો પૌરુષીમાં હીન છે. || ૩૭૫ /

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466