________________
३९८
ज्योतिष्करण्डकम्
વા ? અત્ર સ્થાપના-૧ વ., રૂમા., o ૬., · વિ., પ્રથમત: સર્વોપરિ નવ વર્ષા પ્રિયને, तेषामधस्ताद् त्रयो मासास्तेषां चाधस्तादेकः पक्षः तस्य चाधस्तात्पञ्चमी, अत्र वर्षराशेः पञ्चसञ्ज्ञितेन युगेन भागो हियते, स्थितानि शेषाणि चत्वारि, तानि पर्वाणि कर्त्तव्यानि तत्र वर्षे चतुर्विशतिः पर्वाणि, ततश्चत्वारश्चतुर्विंशत्य गुण्यंते, जाता षण्णवतिः, त्रिषु मासेषु षट् पर्वाणि तान्यपि तत्र प्रक्षिप्यन्ते, चतुर्षु वर्षेष्वेकोऽधिको मासः संवृत्तस्तत्र च द्वे पर्वणी ते अपि प्रक्षिप्ते, यदपि एकं पर्व तदपि तत्र प्रक्षिप्तं, जातं सर्वसङ्ख्यया पंचोत्तरं पर्वशतम्, अतो वर्त्तमानानि चतुरशीतिपर्वाणि शोध्यन्ते, स्थितानि शेषाण्येकविंशतिपर्वाणि, पंचतोऽष्टौ न शुध्यन्ति तत एकविंशतेरेकं रूपमादाय पंचदशभागाः क्रियन्ते, ते च पंचदश पंचसु मध्ये प्रक्षिप्ता जाता विंशतिस्ततोऽष्टौ शुद्धाः स्थिता द्वादश, आगतं युगादौ विंशतौ पर्वसु गतेषु द्वादश्यां चन्द्रगतं सूर्यगतं वा यन्नक्षत्रं तत्तस्य नक्षत्रमवसेयम्, यथाऽऽगममन्यस्यापि जन्मनक्षत्र-मानेतव्यम्, एवमनागतेऽपि जन्मनक्षत्रमानयतिव्यमिति ॥
॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां नष्टपर्वप्रतिपादकं विंशतितमं प्राभृतं समाप्तम् ॥ ગાથાર્થ : એના પછી યથાનુપૂર્વીથી પ્રનષ્ટ પર્વ કહું છું. ॥૩૬॥
ટીકાર્થ : અમાવસ્યા - પૂર્ણિમા પ્રતિપાદક ઓગણીશમા પ્રાકૃત પછી પ્રનષ્ટપર્વ પ્રતિપાદક વીશમું પ્રામૃત અનુક્રમે જણાવીશું. ॥ ૩૬૦ ||
:
ગાથાર્થ : જો કોઈ પૂછે સૂર્ય ઉદયથતે છતે અભિજિતની એક કલા પરિપૂર્ણ થતા કયું પર્વ કઈ તિથિ થાય છે ? ।। ૩૬૧ ॥ ઇચ્છિત નક્ષત્રથી અભિજિતને લઈને જે કળા
મળે તેનાથી ઇચ્છિત કલાથી ન્યૂન કાળે આ કરણ થાય છે. ॥ ૩૬૨ ॥
ટીકાર્થ : કોઈ શિષ્ય પૂછે છે જો સૂર્ય ઉગતે છતે અભિજિત નક્ષત્રની એક પરિપૂર્ણ કલા ૬૭ ભાગરૂપ ચંદ્ર દ્વારા ભોગવેલી થાય ત્યારે કયું પર્વ કે કઈ તિથિ હોય છે ? આવો શિષ્યનો પ્રશ્ન સાંભળી સૂરિ શેષ નક્ષત્ર દર્શનાદિ દ્વારા વિવક્ષિત નષ્ટ પર્વ જાણે એટલે તેના વિષયમાં કરણ બતાવે છે. ઇચ્છિત નક્ષત્રના પહેલા અભિજિતને લઈને જે કળાઓ છે તે એક સ્થાને મેળવવી, ત્યારબાદ જે ઇચ્છિત-વિવક્ષિત કળાઓ છે તેનાથી ન્યૂન કાળ હોય તો આ રીતે કરણ બને છે. ॥ ૩૬૧-૨ ॥
-
ગાથાર્થ : છેદને છેદીને જે રહ્યું તે ૧૩૯૩થી ગુણવું. ગુણીને ૧૮૩૦થી ભાગતાં જે શેષ રહે તેને પ્રતિરાશિ કરવો તે રાશિને ૬૧થી ભાગતા જે આવે તે પ્રક્ષેપો હોય છે