________________
३८२
અને ૧ મુહૂર્તના ` ભાગ આવ્યા અને જે ૧ નક્ષત્ર થયું તે પુષ્ય પછી થનારું અશ્લેષા થયું તે નક્ષત્ર અર્ધક્ષેત્રી છે તેથી તેમાં રહેલા ૬ દિવસ ૧૨(૨૧) મુહૂર્તો ઉદ્ધરે છે તે યથાક્રમ દિવસરાશિ અને મુહૂર્ત રાશિમાં ઉમેરતા સર્વસંખ્યાથી ૧૪ દિવસો થયા. અને ૧૩ દિવસ ૧૨ મુહૂર્તથી મઘા નક્ષત્ર શુદ્ધ છે શેષ ૧૮ મુહૂર્ત રહ્યા. અર્થાત્ બીજું પર્વ મુહૂર્તો ભોગવીને સમાપ્ત થયું. ૩૪૪-૪૬ | હવે એના માટે જ
મઘા નક્ષત્ર પછી આવતા પૂર્વાફાલ્ગુની નક્ષત્રના ૧૮
૩૧
એમ શેષ પર્વોમાં સૂર્યનક્ષત્રોની ભાવના કરવી. ॥ અન્ય કરણ કહેવા પ્રથમ ધ્રુવરાશિ જણાવે છે
કરણ નં. ૨
ज्योतिष्करण्डकम्
ગાથાર્થ : ૧૪ દિવસો ૨૨ મુહૂર્તો અને ચૂર્ણિત ૨૭ ભાગો પર્વ કરેલ નક્ષત્રનો ધ્રુવરાશિ થાય છે. ।। ૩૪૭ ||
૩૧
ટીકાર્થ : સર્વે પર્વોમાં સૂર્યનક્ષત્ર વિષયક એક પર્વથી કરાયેલો ધ્રુવરાશિ આ છે ૧૪ દિવસો ૨૨ મુહૂર્તો તથા ભાગો, એ કઈ રીતે આવ્યું ? બતાવે છે જો ૧૨૪ પર્વથી ૫ સૂર્ય નક્ષત્ર પર્યાયો આવે તો ૧ પર્વથી શું આવે ? ૧૨૪-૫-૧, અંત્ય × મધ્યરાશિ = ૫ તેનો પ્રથમ રાશિ ૧૨૪થી ભાગ કરવો થતો નથી માટે તેના નક્ષત્રો
૨૩ ૩૧
કરીએ. ૧૮૩૦ને પથી ગુણીએ. ગુણાકાર છેદરાશિની થી અપવર્તના થાય છે. હવે પને ૯૧૫થી ગુણતાં ૪૫૭૫ થયા. ભાગથી અહોરાત્ર થાય છે એટલે અહોરાત્ર લાવવા માટે ૬૨ને ૫થી ગુણતાં ૩૧૦ તેનાથી ભાગ કરતાં ૧૪ અહોરાત્ર આવ્યા. પાછળ ૨૩૫ રહ્યા તેના મુહૂર્ત લાવવા ૩૦થી ગુણવા શૂન્યથી છેદ
૫ ૬૭
3ф ૩૧૦
૩
ઉડાડતાં આવ્યા. ૩ને ૨૩૫થી ગુણતાં ૭૦૫ થયા. તેનો ૩૧થી ભાગ કરતા ૨૨
૩૧
મુહૂર્તો આવ્યા તથા ઉપર ભાગ રહ્યા. ॥ ૩૪૭ ||
૨૩ ૩૧
૯૧૫ ૬૨
-
આ ધ્રુવરાશિ થયો ૧૪ દિવસ ૨૨ૐ મુહૂર્ત હવે કરણ બતાવે છે.
ગાથાર્થ : ધ્રુવરાશિને ઇચ્છિત પર્વથી ગુણવું. તેમાંથી સૂર્યનક્ષત્ર વિધિથી યથાક્રમથી પુષ્યાદિ નક્ષત્રો બાદ કરવા. ।।૩૪૮॥