________________
अधिकार सत्तरमो - तापक्षेत्र परिमाण
३२१ तापक्षेत्रभागस्य परिमाणमवस्थितं, केवलं तापक्षेत्रमूर्ध्वमुखीकृतकलम्बुकापुष्पाकारमन्तः संकुचितं बहिर्विस्तृतमतः सर्वाभ्यन्तरान्मण्डलान्निष्क्रामन् सूर्यो यथा यथाऽग्रेतने मण्डले संचरति तथा २ जम्बूद्वीपगतस्य तापक्षेत्रस्य परिहानिः, सा च परिमण्डलं षष्ट्यधिक षट्त्रिंशत्शतसत्कभागद्वयस्य, ततः सर्वबाह्यमण्डलगतयोश्चन्द्रसूर्ययोः प्रत्येकं जम्बूद्वीपे तापक्षेत्रपरिमाणं द्वौ द्वौ भागो भवतस्तथा चाह
चत्तारि य दसभागे जंबुद्दीवस्स दो वि दिवसयरा ।
तावंति मंदलेसा बाहिरए मंडले संता ॥ २९६ ॥ द्वावपि “दिवसकरौ' सूर्यो मन्दलेश्याको सर्वबाह्ये मंडले व्यवस्थितौ सन्तौ जंबूद्वीपस्य चतुरो दशभागान् प्रकाशयतः, एकैको द्वौ द्वौ दशभागौ प्रकाशयतीति भावः, तत्र यदा सूर्य एको दक्षिणभागे अपर उत्तरभागे च प्रत्येकं द्वौ द्वौ दशभागौ तापक्षेत्रं प्रकाशयतः तदा पूर्वभागे पश्चिमभागे च प्रत्येकं त्रीन् त्रीन् भागान् रजनी, क्रमेण संचरन्तौ च तौ यदैकः पूर्वदिशि द्वितीयोऽपरदिशि तदा प्रत्येकं पूर्वस्यामपरस्यां च दिशि द्वौ द्वौ दशभागौ तापक्षेत्रं, दक्षिणभागे उत्तरभागे च प्रत्येकं त्रीन् त्रीन् दशभागान् रजनी ॥ २९६ ॥ इह तापक्षेत्रमन्तः संकुचितं बहिविस्तृतमतः सर्वाभ्यंतरमण्डलगते सूर्ये यावत्प्रमाणं तापक्षेत्रं भवति यथासंस्थानं च तत्प्रतिपिपादयिषुराह
ગાથાર્થ : જંબૂઢીપના : ભાગમાં ૨ સૂર્યો દિખલેશ્યાવાળા અત્યંતર મંડળમાં २३८॥ छत। श इदावी. २६॥ छ. ॥ २८५ ॥
ટીકાર્ય : બંને સૂર્યો દિખલેશ્યાવાળા સવવ્યંતરમંડળમાં રહેલા છતાં જંબૂદ્વીપના ભાગોને પ્રકાશિત કરે છે. અર્થાત્ એક-એક સૂર્ય ૧-૧ ભાગ પ્રકાશિત કરે છે. આ જબૂદ્વીપ ક્ષેત્ર ચક્રવાલને ૧૦ ભાગ ધારવું. તે આ રીતે ૩ ભાગો મેરુના દક્ષિણ ભાગમાં અને ૩ ભાગો મેરૂના ઉત્તર ભાગમાં, ૨ ભાગો પૂર્વમાં તથા ૨ ભાગો પશ્ચિમમાં ત્યાં ભરત ક્ષેત્રમાં રહેલો સૂર્ય સર્વાત્યંતર મંડળમાં જ્યારે ઉપસંક્રમીને ચારો ચરે છે ત્યારે દક્ષિણ સંબંધિ ૩ ભાગોને પ્રકાશે છે અને ઐરાવત ક્ષેત્રમાં રહેલો સૂર્ય ઉત્તરસંબંધિ ૩ ભાગોને પ્રકાશે છે. ઐરાવત ક્ષેત્રને આગળથી ચંદ્ર ર ભાગો પૂર્વથી બે ભાગો પશ્ચિમથી પ્રકાશે છે. ક્રમસર જેમ-જેમ દક્ષિણ કે ઉત્તર આગળ સંચરે છે તેમ-તેમ તે બંનેનું પ્રત્યેક તાપક્ષેત્ર આગળને આગળ વધે છે અને પાછળ-પાછળ ઘટે છે. આ
१०