________________
ज्योतिष्करण्डकम्
૪૨
૬૦
૧૮ મુહૂર્ત પ્રમાણ છે એટલે ગુણાકાર કરતાં ૯૪૫૨૬ યોજન આટલો સર્વાયંતરમંડળમાં તાપક્ષેત્ર વિખંભ છે. આમ, બીજા વગેરે મંડળોમાં તાપક્ષેત્ર વિખંભ પરિમાણ કહ્યા મુજબ ત્યાં સુધી ભાવવું કે છેક સર્વ બાહ્યમંડળ આવે અને તે મંડળમાં મુહૂર્તગતિ ૫૩૦૫--- યોજન છે અને દિવસ ૧૨ મુહૂર્ત પ્રમાણ છે તેને ગુણતાં ૬૩૬૬૩ યોજન આવે છે આટલું પ્રમાણ સર્વ બાહ્યમંડળમાં તાપક્ષેત્ર વિખંભનું છે. II
0
૩૦૪ ॥
३३४
॥ શ્રીમન્મલયગિરિવિરચિત જ્યોતિષ્મદંડક ટીકામાં
તાપક્ષેત્ર પ્રમાણ પ્રતિપાદક સત્તરમું પ્રાભૂત સાનુવાદ પૂર્ણ થયું. ॥