________________
३५२
ज्योतिष्करण्डकम्
૬૨
(ઉત્તરભાદ્રપદા). ૩૦૯ રોહિણી, ૩૯૯ પુનર્વસુ સુધીના, ૫૪૯ ઉત્તરાફાલ્ગની, ૬૬૯ વિશાખા સુધીના, ૭૪૪ મૂળાના, ૮૧૯ ઉત્તરાષાઢાનું શોધનક થાય છે તેના ઉપર : * ચૂર્ણિકાભાગો શોધનક થાય છે. ૩૨૦-૩૨૩
ગાથાર્થ : પુનર્વસુ નક્ષત્રનું પરિપૂર્ણ શોધનીય પ્રમાણ ૨૨ મુહૂર્ત હોય છે, આવી શોધનકની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? જો ૧૨૪ પર્વથી ૫ સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે તો એક પર્વ પસાર કરીને એક પર્વથી કેટલા પર્યાયો પ્રાપ્ત થાય છે? ૧૨૪-૫-૧, અંત્ય X મધ્ય રાશિ ૧ X ૫ = ૫ આવ્યા તેનો આદિરાશિ ૧૨૪ થી ભાગ કરવો. ભાગ થતો નથી એટલે એને નક્ષત્રપર્યાય રાશિ ૧૮૩૦ સાથે ગુણવો, ગુણાકારરાશિ અને છેદરાશિનો ૨ થી છેદ ઉડાડવો ૨ = ત્યાં પ ને ૯૧૫ થી ગુણતાં ૪૫૭૫. તથા છેદરાશિ દુર ને ૬૭ થી ગુણવો એટલે ૪૧૫૪ આવશે, તથા પુષ્યના જે ર૩ ભાગો પૂર્વના યુગના ચરમ પર્વમાં સૂર્ય સાથે યોગ કરે છે તેને દૂર થી ગુણવા ૨૩ X ૬૨ = ૧૪૨૬ થયા તેને પૂર્વના ૪૫૭૫ માંથી બાદ કરવા એટલે ૩૧૪૯ થયા. એના મુહૂર્ત કરવા ૩૦ થી ગુણતાં ૯૪૪૭૦ થયા તેનો છેદરાશિ ૪૧૫૪ થી ભાગ કરતા ૨૨ મુહૂર્ત આવ્યા. શેષ ૩૦૮૨ રહ્યા એના ૬ર ભાગ લાવવા ૬૨ થી ગુણતાં ૧૯૧૦૮૪ થયા તેનો છેદરાશિ ૪૧૫૪ થી ભાગ કરતા આવ્યા. ને ૩૧૭ | આ પુનર્વસુ નક્ષત્રના શોધનકની નિષ્પત્તિ થઈ. હવે શેષ નક્ષત્રોના શોધનકો જણાવે છે –
૧૭ર ઉત્તરા ફાલ્યુની નક્ષત્રનું શોધનક છે અર્થાત્ ૧૭૨ થી પુનર્વસુથી માંડીને ઉત્તરા ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે, એમ આગળ પણ ભાવાર્થ ભાવવો. તથા વિશાખા નક્ષત્ર સુધીનું શોધનક ર૯૨, ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને આશ્રયીને શોધનક ૪૪૨. I ૩૧૮ . આ શોધનક સકલ પુનર્વસુ સંબંધિ ૬ર ભાગ સહિત જાણવું. એટલે એમ કહેવાય કે પુનર્વસુ સંબંધિ જે રર મુહૂર્તે છે તે બધા ઉત્તર-ઉત્તર શોધનકમાં અંદર પ્રવેશેલા છે. નહિ કે શુદ્ધ દુર ભાગો તેથી જે-જે શોધનક શોધ્યા છે ત્યાં ત્યાં પુનર્વસુ સંબંધિ : ભાગો ઉપરના શોધનીય છે. આ પુનર્વસુથી માંડીને ઉત્તરાષાઢા સુધીનું પ્રથમ શોધનક છે, હવે પછી અભિજિતુ ને આદિ કરીને બીજું શોધનક કહીશું. /૩૧લા
૪૬