________________
३५४
ज्योतिष्करण्डकम्
૬૨ ૬૭
૬૨
તેમાંથી પહેલા પુનર્વસુ બાદ કરવું ૧૩૨ મુહૂર્તમાંથી રર મુહૂર્ત બાદ કરતાં ૧૧૦ મુહૂર્ત રહ્યા હવે ૧ મુહૂર્તના ૬ર ભાગ કરી તેને ૧૦ ભાગમાં ઉમેરતાં ૭ર થયા તેમાંથી ૪૬ ભાગ શુદ્ધ છે તે બાદ કરતાં ર૬ ભાગ રહ્યા, અને ૧૦૯ મુહૂર્તમાંથી પુષ્ય શુદ્ધ છે પાછળ ૭૯ રહ્યા તેમાંથી આશ્લેષા - ૧૫ શુદ્ધ છે એટલે ૬૪ તેમાંથી પણ મઘા - ૩૦ શુદ્ધ છે એટલે ૩૪ રહ્યા, તેમાંથી પૂર્વાફાલ્ગનીના ૩૦ શુદ્ધ છે, પાછળ ૪ રહ્યા, અને ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર સાર્ધક્ષેત્રી છે એટલે ૪૫ મુહૂર્ત પ્રમાણ છે. અર્થાત્ ઉત્તરા ફાલ્યુની નક્ષત્રના ૪૦ : ભાગ શેષ રહેતાં બીજી અમાવસ્યા સમાપ્તિને પ્રાપ્ત કરે છે.
પાંચમી અમાવસ્યાની જિજ્ઞાસામાં તેજ અવધાર્ય રાશિને પ થી ગુણતાં ૩૩૦ :
મુહૂર્તા થયા. તેમાંથી, ૨૯૫ મુહૂર્તો દ્વારા પુષ્યથી વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. પાછળ ૩૮ મુહૂર્તા રહ્યા, તેમાંથી અનુરાધાના-૩૦ મુહૂર્તી શુદ્ધ બાદ કરતાં પાછળ ૮ રહ્યા, તેમાંથી ૧ મુહૂર્તના દર ભાગ કરવા તેને : ભાગમાં ઉમેરતાં ૮૭ થયા તેમાંથી ૪૬ ભાગ શુદ્ધ છે. શેષ ૪૧ રહ્યા, અર્થાત્ પાછળ આવતા જયેષ્ઠા નક્ષત્રના ૭ મુહૂર્તો તથા ૧ મુહૂર્તના 11 : ભાગોને ભોગવીને પાંચમી અમાવસ્યા સમાપ્ત થાય છે.
દશમી અમાવસ્યા માટે - યુવરાશિ ૬૬ ને ૧૦ થી ગુણતાં દ૬૦ છે એમાંથી ૩૪૩ મુહૂર્ત પુષ્યથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ છે, પાછળ ૨૧૮ રહ્યા તથા ભાગોમાંથી શુદ્ધ છે પાછળ : ભાગ રહ્યા. હવે પછી બીજું શોધનક બાદ કરવું - ૨૧૮ માંથી ૧૫૯ દ્વારા અભિજિતથી ઉત્તરાભાદ્રપદા સુધીના શુદ્ધ છે. શેષ ૫૯ વધ્યા તેમાંથી ૩૦ થી રેવતી શુદ્ધ છે. પાછળ ૨૯ રહ્યા - ભાગોથી અભિજિત શોધનક શુદ્ધ નથી તેથી ર૦ માંથી ૧ મુહૂર્ત લઈને ૬૨ ભાગ કરી ૪માં ઉમેરતાં ૬૬ થયા તેમાંથી ૨૪ ભાગ શુદ્ધ છે શેષ ૪ર રહ્યા, તેમાંથી ૧ રૂપ લઈને ૬૭ ભાગ કરી એમાં ઉમેરતાં ૭૭ થયા તેમાંથી ૬૬ શુદ્ધ છે. શેષ ૧૧ રહ્યા, અર્થાત્ - પાછળ આવતા અશ્વિની નક્ષત્રના ૨૮ : : મુહૂર્તોને ભોગવીને દશમી અમાવસ્યા
૬૨ ૬૭
૬૨
૬૨