________________
अधिकार ओगणीसमो - अमावस्या - - पूर्णिमा - चन्द्रनक्षत्रयोग
३६५
૬૭ ૩૧
ટીકાર્થ : જે પર્વમાં અયન-મંડળાદિ વિષયો જાણવાની ઇચ્છા છે તેનાથી ગુણિત પ્રાગુક્ત રાશિ એક અયન, એક મંડળ અને એક મંડળના ૪ ૯ ભાગો કરવા, ત્યારબાદ અયનને રૂપાષિક કરવું તથા ગણેલ મંડળરાશિના ચંદ્રનું અયનક્ષેત્ર પરિપૂર્ણ અથવા અધિક સંભવે તો એમાંથી ઇચ્છિત પર્વસંખ્યાથી ગુણેલ મંડળ રાશિમાંથી ચંદ્રનું અયન ક્ષેત્ર બાદ કરવાનું હોય છે અને જેટલા અયનો બાદ થાય તેટલાથી યુક્ત પૂર્વ અયનો કરવા, કરીને ફરી રૂપસંયુક્તકરવા અને જો પરિપૂર્ણમંડળો શુદ્ધ થાય અને પછી રાશિ નિર્લેપ થાય તો અયન સંખ્યા નિરંશ હોતે છતે રૂપાધિક થતી નથી અર્થાત્ તો અયન રાશિમાં રૂપ ન ઉમેરવું. પરિપૂર્ણ રાશિ હોય તો મંડલ રાશિમાં ૧ રૂપ ઉમેરવું. તથા ભિન્ન - ખંડ રાશિમાં બે રૂપ મંડળ રાશિમાં ઉમેરવા, પ્રક્ષેપ કર્યા પછી જેટલી મંડળ રાશિ થાય તેટલા ચંદ્રમંડળો તેટલામાં ઇચ્છિત પર્વમાં હોય છે. તથા જો ઇચ્છિત પર્વનો ઓજો - વિષમ રૂપથી ગુણાકાર થાય તો આદિ અત્યંતરમંડળમાં જાણવો અને સમ ગુણાકાર થાય તો આદિ બાહ્યમંડળમાં જાણવો. આ કરણગાથા સમૂહનો અક્ષરાર્થ છે. ભાવના આ રીતે કરવી - કોઈ પૂછે છે - યુગની આદિમાં પ્રથમ પર્વ કયા અયનમાં અથવા કયા મંડળમાં સમાપ્ત થાય છે ? પ્રથમ પર્વમાં પૂછાયું છે એટલે ડાબી બાજુમાં પૂર્વસૂચક ૧ સ્થાપવો, ત્યારબાદ તેની અનુશ્રેણીમાં જમણીબાજુ એક અયન તેની
૯
૩૧
અનુશ્રેણિમાં ૧ મંડળ અને તે મંડળની નીચે ૪ ભાગો તેની નીચે ભાગો. આ બધો રાશિ ધ્રુવરાશિ છે, તે ઇચ્છિત ૧ પર્વથી ગુણતાં તે જ રાશિ આવ્યો ત્યારબાદ અયનને રૂપાયિક કરવું. એ વચનથી અયનમાં રૂપ ઉમેરવું. મંડળ રાશિમાં અયન શુદ્ધ થાય છે, તે પછી મંડળરાશિમાં ૨ રૂપ ભેળવવા. તેથી નિષ્કર્ષ એ આવ્યો કે પ્રથમ પર્વ બીજા અયનમાં ત્રીજા મંડળના અત્યંતર રહેલું ચાર સડસઠીયા ભાગ અને એક
સડસઠીયા ભાગના ભાગ જતાં સમાપ્ત થાય છે.
૯ ૩૧
હવે કોઈ પૂછે છે કે ૧૪મું પર્વ કેટલા અયનો કે મંડળોમાં સમાપ્ત થાય છે ?
૫૬ ૧૨૬
પૂર્વોક્ત સમસ્ત ધ્રુવરાશિને ૧૪થી ગુણવો એટલે ૧૪ અયન ૧૪ મંડળ
૬૭ ૩૧
ત્યાં ૧૨૬નો ૩૧થી ભાગ કરતાં ૪ આવ્યા. શેષ વધ્યા ૪ને ઉપરના માં
૫૬ ૬૭
૩૧
૬૦
૬૭
ઉમેરતાં થયા. ૧૪ મંડળોમાંથી ૧૩૩ ભાગોથી અયન શુદ્ધ છે. તેને પૂર્વના ૧૪
૬૭