________________
ज्योतिष्करण्डकम्
સત્તરમું પ્રાભૂત કહ્યું. હવે દિવસની વૃદ્ધિ હાનિ પ્રતિપાદક અઢારમું પ્રામૃત
જણાવે છે
३३६
-
ગાથાર્થ : દિવસમાં બાર મુહૂર્તો ધ્રુવ હોય છે તેમજ રાત્રિમાં પણ બાર મુહૂર્તો ધ્રુવ હોય છે તથા છ ચર મુહૂર્તો રાત્રિ અને દિવસમાં આવે છે. II ૩૦૫ ॥
૬૧
ટીકાર્થ : દિવસમાં ધ્રુવ મુહૂર્તો બાર છે અર્થાત્ સર્વધન્ય દિવસ પણ બાર મુહૂર્તનો હોય છે, ક્યારેય પણ બારથી હીન મુહૂર્તનું પ્રમાણ હોતું નથી. રાત્રિ પણ સર્વજઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ હોય છે. રાત્રિમાં પણ ધ્રુવ બાર મુહૂર્તો હોય છે અને છ મુહૂર્તો ચર-અધ્રુવ છે તે દિવસમાંથી નીકળીને રાત્રિમાં આવે છે તથા રાત્રિમાંથી નીકળીને દિવસમાં આવે છે. અર્થાત્ સર્વજધન્ય બાર મુહૂર્તનો દિવસ થઈને ત્યારબાદ રોજે-રોજ મુહૂર્તની વૃદ્ધિથી ત્યાં સુધી વધે છે કે છેક ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને જ્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમાણે છે ત્યારે રાત્રિ ૧૮ મુહૂર્ત પ્રમાણ થાય છે. ત્યારબાદ, પ્રતિદિવસ મુહૂર્ત-મુહૂર્તની હાનિથી ત્યાં સુધી ઘટે છે કે જ્યાં દિવસ અઢાર મુહૂર્તનો થાય છે ત્યારે રાત્રિ બાર મુહૂર્તની હોય છે ત્યારબાદ તે પણ રોજેરોજ મુહૂર્તની વૃદ્ધિથી ત્યાં સુધી વધે છે કે જ્યાં રાત્રિ અઢાર મુહૂર્તની થાય છે. જે દિવસથી મુહૂર્ત હાનિથી ઘટે છે અને તે ત્યાં સુધી થાય કે જ્યારે અઢાર (૧૮) મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય ત્યારે બાર મુહૂર્તનો દિવસ થાય છે. એ રીતે છ મુહૂર્તો ચર છે. જે દિવસમાંથી નીકળી રાત્રિમાં અને રાત્રિમાંથી નીકળી દિવસમાં આવે છે. ॥ ૩૦૫
૨
૬૧
માંડીને રાત્રિ મુહૂર્તની વૃદ્ધિથી વધે છે તે દિવસથી માંડીને દિવસ
૨ ૧૬
હવે, ક્યા અયનમાં દિવસમાંથી નીકળીને છ મુહૂર્તો રાત્રિમાં આવે છે ? તથા કયા અયનમાં રાત્રિમાંથી નીકળીને દિવસમાં આવે છે ? તે પ્રશ્નની શંકા કરીને જણાવે છે.
रति अयंति अयमि दक्खिणे उत्तरे दिणमयंति । एवं तु अहोरतो तीसमुहुत्तो हवइ सव्वो ॥ ३०६ ॥
दक्षिणेऽयने षण्मुहूर्त्ता रात्रिमायान्ति, तथाहि - सर्वाभ्यन्तरान्मण्डलाद्बहिर्निष्क्रमणे दक्षिणमयनं, सर्वाभ्यन्तरे च मण्डले वर्त्तमाने सूर्ये सर्वोत्कृष्टो दिवसोऽष्टादशमुहूर्त्तप्रमाणः