________________
३२९
अधिकार सत्तरमो - तापक्षेत्र परिमाण मण्डले वर्तमाने सूर्ये मन्दरपर्वतसमीपे तापक्षेत्रविष्कम्भपरिमाणं, सम्प्रति कियत्प्रमाणं सामान्येन सर्वाभ्यन्तरमण्डले वर्तमाने सूर्ये तापक्षेत्रविष्कम्भः ? इति निरूपयति
ગાથાર્થ ઃ મંદર પરિધિ રાશિને બમણો કરી ૧૦થી ભાગતાં જે આવ્યું તે બાહ્યમંડળમાં સૂર્યનું તાપક્ષેત્ર થાય છે. એ ૩૦૦ ||
ટીકાર્થઃ સર્વ બાહ્યમંડળમાં વર્તમાન સૂર્યનું મેરુ પર્વત પાસે તાપક્ષેત્ર મંદિર પરિધિ રાશિને બમણી કરી ૧૦થી ભાંગતાં જે આવે તેટલા પ્રમાણ તાપક્ષેત્ર વિખંભ જાણવો. ત્યાં, મંદર પરિધિ રાશિ ૩૧૬૨૩ એને બમણા કરતાં ૬૩૨૪૬ આવ્યા. તેનો ૧૦થી ભાગ કરતાં ૬૩૨૪ યોજન આવ્યા. આટલો સર્વ બાહ્યમંડળમાં વર્તમાન સૂર્યનો મેરુપર્વત સમીપમાં તાપક્ષેત્રનો વિખંભ છે અને ત્યારે લવણની દિશામાં જંબૂદીપના અંતે તાપક્ષેત્ર વિખંભ ૬૩૨૪૫ યોજન છે. એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? જંબુદ્વીપનો પરિધિ ૩૧૬૨૨૮ તેને રથી ગુણી ૧૦થી ભાગ કરતાં યથોક્ત તાપક્ષેત્ર વિધ્વંભ પરિમાણ થાય છે કહ્યું છે : “જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમીને ચારો ચરે છે ત્યારે તાપક્ષેત્ર કયા સંસ્થાનવાળું થાય છે તે કહેવાય ? ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પ સંસ્થાન સંસ્થિતિ તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે છેક બહારની બાહો સુધી હોય છે. તેની સર્વાત્યંતર બાહાનો મંદર પર્વતના અંતથી ૬૪૨૪ યોજન પરિક્ષેપ છે, તે પરિક્ષેપ વિશેષ કઈ રીતે આવે છે? જે મંદર પર્વતનો પરિક્ષેપ છે તેને બમણો કરી શેષ પૂર્વોક્ત રીતે, તેની સર્વબાહ્ય પરિધિ લવણ સમુદ્રના અંત સુધી ૬૩૨૪૫ યોજન છે. તે પરિક્ષેપ કઈ રીતે આવે છે ? જંબુદ્વીપના પરિક્ષેપને બમણો કરી ૧૦થી ભાંગતા એ પરિક્ષેપ આવે છે.” | ૩૦૦
સભ્યતર અને સર્વ બાહ્યમંડળમાં વર્તમાન સૂર્યનું મંદિર પર્વત પાસે તાપત્ર પરિમાણ જણાવ્યું. હવે, સવવ્યંતર મંડળમાં વર્તમના સૂર્યનો સામાન્યથી કેટલો તાપક્ષેત્ર વિખંભ હોય છે ? તે જણાવે છે.
आइम मंडल परिही तिगुणे दसभाइयंमि जं लद्धं । तं हवइ तावखेत्तं अब्भंतरमंडले रविणो ।। ३०१ ।। आइमे - सर्वाभन्यरे मण्डले यः परिधिः - परिधेः परिमाणं स त्रिभिर्गुण्यते, ततो