________________
३०२
ज्योतिष्करण्डकम् ૮૨૭ રહ્યા. તેનો ૧૩૪થી ભાગ કરવો એટલે ૬ આવ્યા પાછળ ૨૩ વધે છે. અર્થાત આશ્લેષાથી માંડીને ચિત્રા સુધીના ૬ નક્ષત્રોને પસાર કરીને સ્વાતિ નક્ષત્રના ૨૪ ભોગો પસાર કરીને પ્રથમ વિષુવ સૂર્ય પ્રવર્તાવે છે.
જ્યારે ત્રીજા વિષુવવિષયક ચિંતા કરાય ત્યારે ત્રીજું વિષુવ પાંચ અયન દ્વિભાગ પસાર થતા થાય છે ત્યાં આ રીતે બૈરાશિકકર્મ, જો દશ વિષુવો દ્વારા ૫ સૂર્યપર્યાયો પ્રાપ્ત થાય છે તો ૫ અયન દ્વિભાગોથી શું પ્રાપ્ત થાય છે ? ૧૦-૫-૫ અંત્ય પથી મધ્યમ ૫ ગુણતાં ૨૫, ત્યાં પૂર્વની જેમ પ્રથમ રાશિને રથી ગુણવા ૨૦ થયા. તેનાથી ભાગ કરવો ૧ પરિપૂર્ણ પર્યાય આવ્યો. પાછળ : ભાગ રહે છે ત્યાં પૂર્વક્રમથી ત્રીજા વિષવમાં સ્વાતિ નક્ષત્રનો લાભ છે. આ રીતે ઉક્તનીતિથી ભાવના કરાતાં પ દક્ષિણાયન વિષુવો સ્વાતિ નક્ષત્રમાં જ પ્રાપ્ત થાય છે. અન્યત્ર એ પ્રાપ્ત થતા નથી.
હવે, ઉત્તરાયણ વિષવ વિષયક ભાવના કરીએ. ઉત્તરાયણ વિષયક વિષુવો આ છે. બીજું, ચોથું, છઠું, આઠમું અને દશમું બીજું વિષુવ ૩ અયનના બે ભાગ થયા પછી થાય છે. ચોથું સાત અયનો, છઠું અગિયાર અયનો, આઠમું પંદર અયનો, દશમું અયનો પછી થાય છે. ત્રરાશિક કર્મ - જો ૧૦ વિષુવોથી ૫ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે તો ૩ અયન દ્વિભાગથી શું આવે? ૧૦-૫-૩, અંત્ય ૩ ને મધ્ય પથી ગુણતાં ૧૫, આદ્ય ૧૦ને બમણો કરતાં ૨૦ થયા તેનો ૧૫થી ભાગ કરતાં ૩ ભાગ આવ્યા. તેને ૧૮૩૦થી ગુણીશું. ) * 5 = તેમાંથી ૮૮ અંશો દ્વારા પુષ્ય નક્ષત્ર શુદ્ધ છે. બાકી રહ્યા ૨૬૫૭ તેનો ૧૩૪થી ભાગ કરવો ૧૯ આવ્યા તથા શેષ ૧૧૧ રહ્યા. તેમાંથી અભિજિતના ૪૨ શુદ્ધ છે. શેષ ૬૯, ત્યાં ૧૯માંથી ૧૩ પર્યાયો દ્વારા આશ્લેષાદિ-ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. અભિજિતુ પહેલેથી જ બાદ કરેલું છે. તેથી પ નક્ષત્રો શુદ્ધ છે, શેષ ૧થી રેવતી અર્થાત્ અશ્વિની નક્ષત્રના આ ભાગ પસાર કરીને સૂર્ય બીજું વિષુવ પ્રવર્તાવે છે.
ચોથું વિષુવ જાણવા માટે, જો ૧૦ વિષુવો દ્વારા પાંચ સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય તો ૭ અયન દ્વિભાગથી શું આવે. ૧૦-પ-૭ અંત્યરાશિ ૭થી મધ્યરાશિ ૫ ગુણતાં ૩૫, તેને પૂર્વોક્ત ૧૦ x ૨ = ૨૦થી ભાગ કરતા ૧ આવ્યો. તે સૂર્યનક્ષત્ર પર્યાય છે પાછળ બચ્યા ૧૫ તે પર્યાય છે તેને પૂર્વોક્ત યુક્તિથી ૯૧૫થી ગુણતાં ૨૭૪૫
૭
૧૩૪