________________
અધિકાર-૧૬ : વ્યતીપાત
तदेवमुक्तं पंचदशं प्राभृतं, सम्प्रति व्यतीपातप्रतिपादकं षोडशकं प्राभृतं विवक्षुराह
अयणाणं संबंधे रविसोमाणं तु बेहि य जुगम्मि । जं हवइ भागलद्धं वइवाया तत्तिया होति ॥ २९१ ॥
बावत्तरीपमाणो फलरासी । इह सूर्याचन्द्रमसौ स्वकीयेऽयने वर्तमानौ यत्र परस्परं व्यतीपततः स कालो व्यतीपातः, तत्र 'रविसोमयोः' सूर्याचन्द्रमसोः 'युगे' युगमध्येऽयनानि तेषां परस्परं 'सम्बन्धे' एकत्र मीलने कृते सति द्वाभ्यां भागो हियते, हृते च भागे यद् भवति भागलब्धं 'तावन्तः' तावत्प्रमाणा एकस्मिन् युगे व्यतीपाता भवंति, स च भागलब्धती फलराशिसप्ततिप्रमाणः, तथाहि-सूर्यस्यायनानि दश चन्द्रस्यायनानां चतुस्त्रिंशदधिकं शतं, तयोरेकत्र मीलने जातं चतुश्चत्वारिंशदधिकं शतं १४४, तस्य द्वाभ्यां भागो हियते, लब्धा द्वासप्ततिरेव, तावत्प्रमाणा युगमध्ये व्यतीपाताः ॥२९१ ॥ साम्प्रतमीप्सितव्यतीपातानयनाय करणमाह
ગાથાર્થઃ સૂર્ય ચંદ્રનો યુગમાં અયનોનાં સંબંધમાં રથી ભાગ કરતાં જે ભાગ આવે तदा मे युगमय व्यतीपातो' डोय छे. ॥२८१ ॥
ટીકાર્થઃ પોતાના અયનમાં વર્તમાન સૂર્ય અને ચંદ્રનો જ્યાં પરસ્પર વ્યતીપાત થાય છે તે કાળ વ્યતીપાત છે ત્યાં સૂર્ય-ચંદ્રના યુગમાં અયનોનો પરસ્પર સંબંધ થતે રથી ભાગ કરવો અને ભાગ કરતાં જે ભાગલબ્ધ આવે એટલા એક યુગમાં વ્યતીપાતો થાય છે અને તે ભાગલબ્ધ રાશિ ૭ર છે. તે આ રીતે સૂર્યનાં અયનો ૧૦ છે અને ચંદ્રના ૧૩૪ છે તે બંને ભેગા કરતાં ૧૪૪ થયા. તેને બેથી ભાગતાં ૭ર આવ્યા. તેટલા प्रभा। युगमा व्यतीपाती थाय छे. ॥ २८१ ॥