________________
३१८
ज्योतिष्करण्डकम्
૮૩ વધે છે આ અગિયાર દ્વારા આશ્લેષાથી મૂળા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. ફક્ત જ્યેષ્ઠા અર્ધક્ષેત્રી નક્ષત્ર હોવાથી ૪૦રથી શુદ્ધ થાય છે અને શેષ ૪૦૨ વધે છે તે અંશ રાશિ ૮૩માં ઉમેરતાં ૪૮૫ થયા એટલે કે આશ્લેષાથી મૂળા સુધીના ૧૧ નક્ષત્રો થયા પછી પૂર્વાષાઢા નક્ષત્રના ૮૫ ભાગ પસાર થતા ઘન લગ્નમાં પાંચમો વ્યતીપાત થયો. એમ સર્વ વ્યતીપાતોમાં લગ્નો પણ વિચારવા. / ર૯૨-૨૯૩ /
૮૦૪
| શ્રીમન્મલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં વ્યતીપાત પ્રતિપાદન કરતું સોળમું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત. II