________________
३१६
ज्योतिष्करण्डकम्
૬૫
આવ્યા તેમાં ઉમેરવા એટલે ૩૦ મુહૂર્ત થયા, એટલે કે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના
૧૩૪
૩૦,૬૫ મુહૂર્ત પસાર કરીને પાંચમો વ્યતીપાત થયો. આમ, સર્વ વ્યતીપાતોમાં પણ ભાવના કરવી.
સૂર્યનક્ષત્ર લાવવા માટે કરણ પદ્ધતિ
જો ૭૨ વ્યતીપાતોથી ૫ સૂર્યનક્ષત્ર પર્યાયો આવે તો ૧ વ્યતીપાતમાં શું આવે ?
૭૨-૫-૧, ત્યાં અંત્ય X મધ્ય રાશિ = ૫ આવ્યા તેનો આઘરાશિથી ભાગ કરવો તે અલ્પ હોવાથી થતો નથી એટલે નક્ષત્ર લાવવા ૧૮૩૦થી ગુણવા. છેદરાશિ અને
૩૦૫ ૧૨
ગુણરાશિનો ૬થી છેદ કરતાં ૧૮૩૦ ÷ ૬ = તેને પથી ગુણતાં ૧૫૨૫, છેદરાશિ
૭૨
૬૭
૧ને ૬૭થી ગુણતાં ૮૦૪, પુષ્યના જે ૪૪ ભાગો છે તેને ૧૨થી ગુણતાં ૫૨૮ થયા તે પૂર્વરાશિ ૧૫૨૫માંથી બાદ કરતાં ૯૯૭, તેનો ૮૦૪થી ભાગ કરતાં ૧ આવ્યો. તે અશ્લેષા નક્ષત્ર થયું. પાછળ ૧૯૩ રહ્યા, એ નક્ષત્ર ભાગ આપતા નથી. એટલે ૬૭ ભાગ લાવવા માટે છેદરાશિ મૂળ જ ૧૨ રૂપ છે પરંતુ ભાગથી અહોરાત્ર પ્રાપ્ત થાય છે એટલે પથી ગુણવા એટલે ૬૦ થયા. તેનાથી ભાગ કરવો એટલે ૩ અહોરાત્રો આવ્યા. શેષ ૧૩ વધ્યા. તેના મુહૂર્ત કરવા ૩૦થી ગુણતાં ૩૯૦ થયા તેનો ૬૦થી ભાગ કરતાં ૬ મુહૂર્તો આવ્યા. આશ્લેષા નક્ષત્રની વાત છે એટલે તેમાં રહેલ અહોરાત્રો અને ૨૧ મુહૂર્ત ઉદ્ધરે છે તે અહીં નાંખવા, અર્થાત્ અશ્લેષા નક્ષત્ર પસાર કરીને મઘા નક્ષત્રના ૩ અહોરાત્ર થયા પછી ૪થા અહોરાત્રના ૨૧ + ૬ = ૨૭ મુહૂર્ત પસાર થતા પ્રથમ વ્યતીપાત થયો.
૨
જો ૭૨ વ્યતીપાતોથી ૫ સૂર્યનક્ષત્ર પર્યાયો આવે તો ૫ વ્યતીપાતોથી શું આવે ? ૭૨-૫-૫, અંત્ય x મધ્યરાશિ = ૨૫ તેનો આઘરાશિથી ભાગ કરવો પણ અલ્પ હોવાથી થતો નથી એટલે નક્ષત્ર લાવવા માટે ૧૮૩૦થી ગુણીશું. એ માટે છેદરાશિ - ગુણાકાર રાશિ૧૮૩૦નો ૬ થી છેદ કરતાં આવ્યા, ગુણાકાર રાશિ ૩૦૫ને ૨૫થી
૭૨
૩૦૫ ૧૨
ગુણતાં ૭૬૨૫, તથા છેદરાશિને ૬૭થી ગુણતાં ૧૨ x ૬૭ = ૮૦૪, પુષ્યના
૪૪
૬૭