________________
२९८
ज्योतिष्करण्डकम्
૬૭
૨૪
શેષ ૭ વધ્યા તેનો પર્યાયરૂપ ભાગ થતો નથી એટલે થી ગુણીશું એટલે જ છેદરાશિગત ૨૦થી શૂન્ય સાથે શૂન્યની અપવર્તનામાં ૧૮૩ થયા. તેને ૭થી ગુણતાં ૧૨૮૧, છેદરાશિ ૨૦નો અંત્ય શૂન્ય અપવર્તનથી ર આવ્યા. તેનાથી ૬૭ વગેરે નક્ષત્ર ભાગો ગુણવા એટલે ૧૩૪ આદિ શોધનકો થાય. ત્યાં અભિજિતના ૪૨ અંશો શુદ્ધ છે, શેષ ૧૨૩૯ રહ્યા, તેમાંથી ૬૭૦ ઉત્તર ભાદ્રપદા સુધીના પાંચ નક્ષત્રો શુદ્ધ છે. બાકી રહ્યા ૫૬૯ એમાંથી ૧૩૪થી શુદ્ધ રેવતી નક્ષત્ર છે એટલે, ૪૩પ રહ્યા એમાંથી ૧૩૪થી અશ્વિની શુદ્ધ, શેષ ૩૦૧ રહ્યા. તેમાંથી ૬૭થી ભરણી શુદ્ધ છે એ બાદ કરતાં ૨૩૪ તેમાંથી ૧૩૪ અંશોથી કૃતિકા શુદ્ધ છે. શેષ ૧૦૦ રહ્યા અર્થાત્ શ્રવણથી કૃતિકા સુધીના ૯ નક્ષત્રો પસાર કરીને રોહિણી નક્ષત્રના 9 ભાગ પસાર કરીને પહેલું વિષુવ થાય છે.
બીજું વિષુવ કયા ચંદ્રનક્ષત્રમાં થાય છે?
ત્યાં પૂર્વક્રમથી નૈરાશિક મત અનુસરવો. જો દશ વિષુવોથી ૬૭ નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે તો ૨ વિષુવો દ્વારા કેટલા ચંદ્રનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે ? ૧૦-૬૭૩. અહીં બીજું વિષુવ ૩ અયન વિભાગોથી થાય છે એટલે ૩ સ્થાપવા, અંત્યરાશિ ૩ સાથે મધ્યરાશિ ૬૭ ગુણતાં ૨૦૧ થયા, વિષુવ અયનના ૨ ભાગરૂપ છે એટલે આદિ રાશિ ૧૦ને ૨ થી ગુણવો. ૨૦ થયા તેના દ્વારા ભાગ કરતાં ૩ ૧૦ આવ્યા તે ચન્દ્રનક્ષત્ર પર્યાયો છે. શેષ ૧ વધ્યો તે પર્યાયભાગ આપતો નથી એટલે એને ૮૩૦ થી ગુણશું અર્થાત્ ૧૬૧૪ શૂન્યની અપવર્તન કરતા ૧૮૩ આવ્યા, તેને ૧થી ગુણતાં તે જ રાશિ ૧૮૩ થાય છે. તેમાંથી અભિજિતુના ૪૨ અંશો શુદ્ધ છે તે બાદ કરતાં ૧૪૧ તેમાંથી પણ ૧૩૪ અંશોથી શ્રવણ નક્ષત્ર શુદ્ધ છે તે બાદ કરતાં ૭ રહ્યા, અર્થાત્ શ્રવણ નક્ષત્ર પસાર કરીને ઘનિષ્ઠા નક્ષત્રના 9 ભાગ પસાર કરીને બીજું વિષુવ પ્રવર્તે છે.
ચોથું વિષુવ કયા ચંદ્ર નક્ષત્રમાં થાય છે?
ઐરાશિક - જો ૧૦ વિષુવોથી ૬૭ ચંદ્ર નક્ષત્રપર્યાયો આવે તો ૭ વિષુવોથી (વિષુવ દ્વિભાગ) કેટલા પર્યાયો આવે ? ૧૦-૬૭-૭, અંત્ય ૭ ને ૬૭થી ગુણતાં ૪૬૯ થયા.
તેનો ૨૦થી ભાગ કરતાં ૨૩ આવ્યા. શેષ ૯ રહ્યા. તેને પૂર્વમુકિતથી ૧૮૩થી ગુણતાં ૧૬૪૭ આવ્યા. તેમાંથી ૪ર અભિજિતના બાદ કરતાં ૧૬૦૫, તેમાંથી ૧૪૭૪થી મૃગશીર સુધીના ૧૧ નક્ષત્રો શુદ્ધ છે તે બાદ કરતાં ૧૩૧ તેમાંથી પણ ૬૭