________________
२४६
ज्योतिष्करण्डकम्
અર્ધનક્ષત્રો છે તેથી તેમના પ્રત્યેક ૩૩૩ ભાગો છે. ત્યાં ૩૩ દથી ગુણતાં ૨૦૧ થયા તથા ઉત્તરભાદ્રપદાદિ ૬ નક્ષત્રો સાર્ધક્ષેત્ર નક્ષત્રો છે તેથી તેમના પ્રત્યેક ૧૦૦ ભાગ છે. તેને દથી ગુણતાં ૬૦૩ થયા. શેષ ૧૫ નક્ષત્રો સમક્ષેત્ર છે. તે દરેકના ૬૭ ભાગ છે તેને ૧૫થી ગુણતાં ૧૦૦પ તથા : ભાગ અભિજિત નક્ષત્રના કુલ મળીને ૧૮૩૦ ભાગ થયા આ ૬૭ ભાગ સ્વરૂપ પરિપૂર્ણ નક્ષત્ર પર્યાય છે. તેના અડધા ૯૧૫ થયા. તેમાંથી ૨૧ ભાગ અભિજિતના શુદ્ધ છે. શેષ ૮૯૪ રહ્યા તેનો ૬૭થી ભાગ કરતાં ૧૩ આવ્યા. શેષ ૨૩ રહ્યા. ૧૩ દ્વારા પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ છે તથા જે
ભાગ શેષ રહે છે તે ખરેખર જે નક્ષત્ર જેટલા સડસઠીયા ભાગ ચંદ્ર સાથે ચાલે છે, તેના ૫ ભાગ અહોરાત્રના સૂર્ય સાથે ચાલે છે. / ૧ ” એ વચનથી સૂર્યને આશ્રયીને અહોરાત્રના ૫ ભાગો જાણવા ત્યારબાદ ૨૩નો પથી ભાગ કરતાં ૪ દિવસો આવ્યા અને અહોરાત્ર ત્યાં એક પાંચ ભાગમાં ૬ મુહૂર્તા પ્રાપ્ત થાય છે કારણ એક અહોરાત્ર ૩૦ મુહૂર્તનો છે. તેથી તેનો પમો ભાગ ૬ મુહૂર્ત પ્રમાણ છે. આમ ભાગથી ૧૮ મુહૂર્ત આવ્યા. આ રીતે ચાર દિવસ તથા અઢાર મુહૂર્ત પુષ્યનક્ષત્રના ભોગવતે જીતે સર્વાત્યંતર મંડળની બહાર સૂર્ય નીકળે છે. તે ૨૪૮ ||
હવે, અત્યંતર પ્રવેશતા સૂર્યનો માઘમાસ ભાવિની આવૃત્તિઓના પ્રારંભમાં નક્ષત્ર સાથે યોગ બતાવે છે
बाहिरओ पविसंतो आइच्चो अहिइजोगमुवगम्म ।
सव्वा आउट्टीओ करेइ सो माघमासम्मि ॥ २४९ ॥ माघमासे सर्वबाह्यान्तरमण्डलादभ्यन्तरं प्रविशन् सूर्यो माघमासभाविनीः सर्वा अप्यावृत्तीः करोति अभिजितो नक्षत्रस्य योगमुपगम्य, तथाहि-यदि दशभिरयनैः पंच सूर्यकृतान्नक्षत्रपर्यायान् लभामहे तत एकेनायनेन किं लभामहे ? इति, राशित्रयस्थापना १०५-१ अत्रान्त्येन राशिना एकलक्षणेन मध्यमस्य पंचकरूपस्य रोशर्गुणनं, जाताः पंच, तेषां दशभिर्भागे हृते लब्धमेकमर्द्ध पर्यायस्य सप्तषष्टिभागरूपं नव शतानि पंचदशोत्तराणि ९१५, तत्र त्रयोविंशतिः सप्तषष्टिभागाः पाश्चात्ये अयने पुष्यस्य गताः शेषाश्चतुश्चत्वारिंशत् सप्तषष्टि