________________
२५०
ज्योतिष्करण्डकम्
दश च सकलान्-परिपूर्णान् मुहूर्तान् मुहूर्तभागांश्च सप्तषष्टिरूपान् विंशति पुष्यविषयमभिगतः सन् सर्वाभ्यन्तरान्मण्डलाद्वहिनिष्कामति चन्द्रः ॥ २५३ ॥ सम्प्रत्युपसंहारमाह- 'एये'त्यादि, एताः अनन्तरोदिता आवृत्तयो मया विस्तरं प्रमुच्य सङ्केपतो મળતા: I.
॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां
आवृत्तिप्रतिपादकं द्वादशं प्राभृतं समाप्तम् ॥ ગાથાર્થ ચંદ્રની પણ નક્ષત્ર શેષથી જે આવૃત્તિઓ યુગમા જોવાઈ છે તે અભિજિત અને પુષ્ય સાથે નિયત છે. / ર૫ર |
ટીકાર્થ : જે નક્ષત્રમાં વર્તમાન ચંદ્રની પણ નક્ષત્ર અર્ધમાસથી જે ઉત્તરાભિમુખ આવૃત્તિઓ યુગમાં જોવાઈ છે તે નિયત અભિજિત નક્ષત્ર સાથે જાણવી અને જે યુગમાં દક્ષિણાભિમુખ આવૃત્તિઓ જોવાઈ છે તે પુષ્ય સાથેના યોગમાં છે ત્યાં અભિજિતમાં ઉત્તરાભિમુખ આવૃત્તિઓ ભાવીએ છીએ. જો ૧૩૪ અયન દ્વારા ચંદ્રનાં ૬૭ નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે તો પ્રથમ અયનમાં શું પ્રાપ્ત થાય ? ૧૩૪-૬૭-૧ અંત્ય અને મધ્ય રાશિનો ગુણ કરતાં ૬૭ આવ્યા, કારણ “એકથી ગુણતાં તેટલા જ થાય છે” એ વચન છે. તેથી સડસઠ(૬૭)નો એકસો ચોત્રીશ (૧૩૪)થી ભાગ કરતાં એક અડધો ૬ પર્યાય આવ્યો. તે અડધામાં ૯૫ અંશો છે. તેમાં 1 ભાગ પુષ્ય નક્ષત્રના ભોગવીને ચંદ્ર દક્ષિણાયન કરે છે ત્યારબાદ શેષ જ આગળ કહેલ રાશિમાંથી બાદ કરવા. એટલે કે ૯૧૫ - ૪૪ = ૮૭૧ રહ્યા. તેનો ૬૭ થી ભાગ કરવો. અહીં કેટલાંક, અદ્ધક્ષેત્ર નક્ષત્રો છે તે સાડા તૈત્રિશ ૩૩ ભાગ પ્રમાણ છે. કેટલાંક સમક્ષેત્ર નક્ષત્રો પરિપૂર્ણ ૬૭ ભાગ પ્રમાણ છે અને કેટલાંક સાર્ધક્ષેત્ર નક્ષત્રો ૧૦૫ ભાગ પ્રમાણ છે. ગાત્રને આશ્રયીને સડસઠથી શુદ્ધ થાય છે એટલે સડસઠથી ભાગ કરતાં ૧૩ આવ્યા અને ઉપરને રાશિ નિર્લેપ શુદ્ધ છે. અને તે ૧૩ દ્વારા આશ્લેષાથી માંડીને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. નિષ્કર્ષ એ આવ્યો કે - અભિજિત નક્ષત્રના પ્રથમ સમયે ચંદ્ર ઉત્તરાયણ કરે છે. / ર૫ર / તે જ જણાવે છે –