________________
अधिकार चौदमो - ऋतु परिमाण
२८१
ગાથાર્થ : ચંદ્રનું ઋતુ પરિમાણ પૂર્ણ ચાર અહોરાત્ર તથા ઉપર અંશો છે. ૨૭૪ | ચંદ્રનો તુ લાવવા પર્વને પંદરગણું નિયમ કરવું. તેમાં તિથિઓ ઉમેરવી તથા ૬૨ ભાગ પરિહીન - અવમાત્ર હીન કરવું તેને ૧૫થી યુક્ત કરી ૬૧૦થી ભાગતાં જે અંક પ્રાપ્ત થાય તે ઋતુઓ હોય છે. || ૨૭૫-૨૭૬ //
ટીકાર્થ: ચંદ્ર સંબંધિ ઋતુનું પરિમાણ પરિપૂર્ણ ચાર અહોરાત્ર તથા ૩૦ અંશો હોય છે. અર્થાત દિવસના 8 ભાગો. એક નક્ષત્રપર્યાયમાં છ ઋતુઓ છે, નક્ષત્ર પર્યાયવાળા ચંદ્રના વિષયનું પરિમાણ ૨૭ અહોરાત્રો તથા : અહોરાત્ર છે ત્યાં અહોરાત્રોનો દથી ભાગ કરતા ૪ દિવસ આવ્યા. ૩ દિવસ શેષ રહ્યા તેનો ૬૭ ભાગ કરવા માટે ૬૭થી ગુણતાં ૨૦૧ તેના ઉપર ઉપરના 3 ભાગો ઉમેરવા એટલે ૨૨૨ થયા તેનો દથી ભાગ કરતાં 39 ભાગ આવ્યા.
હવે ચંદ્રઋતુ લાવવા માટે કરણ બતાવે છે - વિક્ષિત ચંદ્રતુ લાવવા માટે યુગાદિથી જે પર્વસંખ્યા પસાર થઈ તેને ૧૫ગણું કરવું ત્યારબાદ, પર્વો ઉપર જે તિથિઓ પસાર થઈ તે એમાં ઉમેરવી ત્યારબાદ ૬૨ ભાગથી નિષ્પન્ન અવરાત્રી એમાંથી બાદ કરવા એ સંખ્યાને ૧૩૪થી ગુણવી ત્યારબાદ એમાં ૩૦૫ ઉમેરવા અને એ સંખ્યાને ૬૧૦થી ભાગ કરતે છેતે જે અંકો આવ્યા તે ઋતુઓ થાય છે એમ જાણવું. આ ત્રણ કરણ ગાથાનો અક્ષરાર્થ છે. હવે, કરણ ભાવના કરાય છે
કોઈપણ પૂછે છે યુગની આદિથી પ્રથમ પર્વમાં પાંચમે કયો ઋતુ વર્તે છે? ત્યાં હજુ સુધી એક પણ પર્વ પૂર્ણ થયું નથી એટલે યુગની આદિથી દિવસો ૧ રૂપ ન્યૂન ધારવા તે અહીં ૪ છે તેને ૧૩૪થી ગુણવા એટલે પ૩૬ થયા. તેમાં ફરીથી ૩૦૫ ઉમેરવા એટલે ૮૪૧ થયા. તેનો ૬૧૦થી ભાગ કરતા પ્રથમ ઋતુ પ્રાપ્ત થયો. ઉપર ૨૩૧ અંશો વધ્યા. તેનો ૧૩૪થી ભાગ કરતાં ન આવ્યો. અંકોને ૧૩૪થી ભાગતાં જે આવે તે દિવસો જાણવા. શેષ ૯૭ અંશો બચ્યા તેનો ર થી અપવર્તન કરતાં જ આવ્યા. અર્થાત્ યુગની આદિથી પાંચમના દિવસે પ્રથમ પ્રાવૃત્ લક્ષણ ઋતુ અતિક્રાન્ત થયો. બીજા ઋતુનો ૧ દિવસ ગયો અને બીજાના ૪૮ ભાગો પસાર થયા છે.
Re