________________
अधिकार पंदरमो - विषुव
२९३
ત્રીજા વિષુવને વિચારતાં ૩૧ને પથી ગુણતાં ૧૫પ થયા તેનો પથી ભાગ કરતાં ૩૧, એટલે કે ત્રીસ પર્વ પસાર થયા પછી પંદરમી તિથિએ ત્રીજું વિષુવ આવે છે.
દશમા વિષુવને વિચારતાં ૩૧ ને ૧૯થી ગુણતાં ૫૮૯ થયા. તેનો ૧૫થી ભાગ કરતાં ૧૧૭ આવ્યા ઉપર ૪ વધ્યા તેને ૩થી ગુણતાં ૧૨ આવ્યા એટલે કે ૧૧૭ પર્વ ५सा२ थय। पछी पारसना हिवसे १०, विषुव आवे छे. ॥ २८3 ॥ १२९॥ नं. ४
पव्वा य छडादिक्का दुवालसाहिय दसावसाणा उ ।
तिगमाइगावि य तिही छडुत्तरा सव्वविसुवेसुं ॥ २८४ ॥ इह विषुवेषु पर्वचिन्तायां षडादिकानि यथोत्तरं द्वादशाधिकानि तावत् ज्ञेयानि यावद्'दशावसानानि' दशसंख्यानि विषुवाणि भवन्तीत्यर्थः, तथा पर्वणामुपरि तिथिचिन्तायां 'त्रिकादिका' त्रिप्रभृतिका यथोत्तरं षडुत्तरास्तिथयः सर्वेषु विषुवेषु तावदवसेया यावत्तानि विषुवानि दशसंख्यानि भवन्ति, तद्यथा-प्रथमं विषुवं षट्पतिक्रमे तृतीयस्यां तिथौ, द्वितीयविषुवचिन्तायां प्रागुक्तपर्वसंख्याने द्वादश प्रक्षिप्यन्ते, तिथिसंख्यायां षट्, तत आगतंद्वितीयं विषुवमष्टादशपर्वातिक्रमे नवम्यां, ततो भूयोऽपि तृतीयविषुवचिन्तायामनन्तरोक्त पर्वसंख्याने द्वादश प्रक्षिप्यन्ते, तिथिचिन्तायां षट्, तत आगतं-तृतीयं विषुवं त्रिंशत्पतिक्रमे पंचदश्यां, चतुर्थविषुवचिन्तायां पुनरप्यनन्तरोक्तपर्वसंख्याने द्वादश प्रक्षिप्यन्ते, तिथिचिन्तायां षट्, ततस्तिथय एकविंशर्तिभवन्ति, पंचदशभिश्च लब्धमेकं पर्व, तत् पर्वराशौ प्रक्षिप्यते, आगतं-त्रिचत्वारिंशत्पतिक्रमे षष्ठ्यां तिथौ चतुर्थं विषुवमिति, एवं पंचमादीन्यपि दशमपर्यन्तानि विषुवाणि भावनीयानि ॥ २८४ ॥ तत्र पर्वसंख्यानसंग्राहिकेयं गाथा
ગાથાર્થ : આદિકા પર્વો બાર સહિતના દશ સુધીના વિષુવોમાં થાય છે. સર્વ विषुवोभा त्रिप्रभृति तिथिमी पत्त। वी. ॥ २८४ ॥
ટીકાર્થ : અહીં વિષુવોમાં પર્વની વિચારણામાં છથી માંડીને ૧૨ અધિક ત્યાં સુધી જાણવા કે જ્યાં સુધી ૧૦ વિષુવો થાય છે તથા પર્વોના ઉપર તિથિ વિચારણામાં ત્રણથી માંડીને યથોત્તર ષડોત્તર તિથિઓ સર્વ વિષયોમાં ત્યાં સુધી જાણવી. યાવત્ તે વિષુવોની સંખ્યા ૧૦ થાય જેમ કે - પ્રથમ વિષુવ છ પર્વ પસાર થતાં ત્રીજ તિથિએ થાય છે. બીજા