________________
२२२
ज्योतिष्करण्डकम्
એટલે ૪ બાદ કરતા ૨૭૧ એનો ૧૮૩થી ભાગ કરતા ૧ રૂપ આવ્યું શેષ ૮૮ વધ્યા. તેથી આવ્યું ૧ અયન પસાર થયું તે પણ વિષમ અંક હોવાથી દક્ષિણાયન છે. વર્તમાનમાં ઉત્તરાયણ ચાલુ છે, તેનો ૮૮મો દિવસ પસાર થાય છે, તથા યુગમાં ૨૫ મહિના પસાર થતાં દશમના દિવસે કોઈએ પૂછ્યું - કેટલા અયનો ગયા ? અથવા છેલ્લું કયું અયન પસાર થયું છે ? અથવા વર્તમાનમાં કયું અયન ચાલે છે ?
ત્યાં ૨૫ મહિનાના ૫૦ પર્વો થયા તેને ૧૫થી ગુણતાં ૭૫૦ થયા એમાં ૧૦ ઉપરના ઉમેરવા એટલે ૭૬૦ તેમાંથી ૨૫ માસના ૧૨ અવમરાત્રો બાદ કરતાં ૭૪૮ થયા. એનો ૧૮૩થી ભાગ કરતાં ૪ આવ્યા. શેષ ૧૬ વધ્યા. આવ્યું કે ૪ અયન પસાર થયા. ચોથું અયન તુરંતમાં ગયું તે સમસંખ્યા હોવાથી ઉત્તરાયણ હતું, અત્યારે ચાલી રહેલા દક્ષિણ અયનનો સોળમો દિવસ ચાલી રહ્યો છે. એમ અન્ય સ્થળે પણ भावना ४२वी. ॥ २२३-२२५ ॥ હવે, ચંદ્રગત દક્ષિણ અને ઉત્તર અયનનું પરિમાણ જણાવે છે.
तेरस य मंडलाइं चउ चत्ता सत्तसट्ठिभागा य ।
अयणेण चरइ सोमो नक्खत्ते अद्धमासेणं ॥ २२६ ॥ इह नक्षत्रमासार्द्धपरिमाणं चन्द्रायणं, तत आह-'नक्षत्रे' नक्षत्रविषये योऽर्द्धमासस्तेन तावत्परिमाणेनायनेन सोमश्चरति त्रयोदश मण्डलानि चतुश्चत्वारिंशतं सप्तषष्टिभागान्, किमुक्तं भवति? त्रयोदशाहोरात्राः एकस्य चाहोरात्रस्य सत्काश्चतुश्चत्वारिंशत्सप्तषष्टिभागा दक्षिणस्योत्तरस्य वा चन्द्रायणस्य परिमाणमिति, कथमेतदवसीयते ? इति चेद, उच्यते, इह नक्षत्रमासस्य परिमाणं सप्तविंशतिदिनानि एकस्य च दिनस्य सत्का एकविंशतिसप्तषष्टि गाः तत एतस्यार्द्ध यथोक्तं चन्द्रायणे परिमाणं भवति, अथवा युगे चन्द्रायणानां चतुस्त्रिंशदधिकं शतं भवति, अहोरात्राणां च युगेऽष्टादश शतानि त्रिंशदधिकानि, ततोऽत्र त्रैराशिककर्मावकाशः, यदि चतुस्त्रिंशेन शतेनाहोरात्राणामष्टादश शतानि त्रिंशदधिकानि प्राप्यन्ते तत एकेन चन्द्रायणेन किं प्राप्नुमः ? राशित्रयस्थापना १३४।१८३०।१, अत्र मध्यस्य राशेरन्त्येन राशिना गुणनं, एकेन च गुणितं तदेव भवतीति जातान्यष्टादश शतानि त्रिंशदधिकानि १८३०, तेषामाद्येन राशिना चतुस्त्रिंशदधिकशतरूपेण भागो हियते, लब्धास्त्रयोदश, शेषास्तिष्टंत्यष्टाशीतिः, सा सप्तषष्ट्या गुण्यते, जातानि अष्टपञ्चाशच्छतानि षण्णवत्यधिकानि ५८९६, तेषां चतुस्त्रिंशेनाधिकेन शतेन भागो हियते, लब्धाश्चतुश्चत्वारिंशत् सप्तषष्टिभागाः ॥ २२६ ॥ सम्प्रति चन्द्रायणपरिज्ञाननिमित्तं करणमाह