________________
अधिकार बारमो - आवृत्ति
२४१ ટીકાર્થ : પ૭૩ મુહૂર્ત - આગળ કહેવાનારા કરણમાં આ ધ્રુવરાશિ છે. એની ઉત્પત્તિ કઈ રીતે થઈ ? ઉત્તર ઃ અહીં જો ૧૦ સૂર્ય અયનો દ્વારા ૬૭ ચન્દ્ર નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. તો ૧ સૂર્યાયનથી શું પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના ૧૦૬૭-૧. અંત્યરાશિ ૧ ને મધ્યરાશિ ૬૭થી ગુણતાં ૬૭ આવ્યા. તેનો ૧૦થી ભાગ કરતાં ૬ પર્યાયો પ્રાપ્ત થયા તથા ૧ પર્યાયના જે ભાગો થયા અને જે સાતમા પર્યાયના 8 ભાગો છે તેમાં રહેલ મુહૂર્તપ્રમાણ અધિકૃત ગાથામાં બતાવ્યું છે.
ત્યાં એટલા મુહૂર્તે છે તે કઈ રીતે જાણી શકાય?
ઐરાશિક મતના બળથી, તે આ રીતે-જો ૧૦ ભાગો દ્વારા ૨૭ દિવસો 1 ભાગો પ્રાપ્ત થાય તો ૭ ભાગોથી શું મળે ? ૧૦-૨૭૪-૭, ત્યાં અંત્યરાશિ ૭ થી ૨૭ ને ગુણતા ૧૮૯ થયા, તેનો પ્રથમ રાશિ ૧૦થી ભાગ કરતાં ૧૮ દિવસો આવ્યા તેના મુહૂર્ત લાવવા ૩૦થી ગુણતાં ૫૪૦ મુહૂર્તો થયા, ઉપર શેષ ૯ વધ્યા. તેને મુહૂર્ત કરવા ૩૦થી ગુણવા એટલે ૨૭૦ થયા. તેનો ૧૦થી ભાગ કરતાં ૨૭ આવ્યા. તેને પૂર્વની મુહૂર્ત રાશિ પ૪૦માં નાખતા પ૬૭ થયા અને જે 3 ભાગો દિવસના છે તે પણ મુહૂર્ત ભાગ કરવા માટે ૩૦થી ગુણવા એટલે ૬૩૦ થયા. તેને ૭થી ગુણતાં ૪૪૧૦ તેનો દશથી ભાગ કરતા ૪૪૧ તેનો ૬૭થી ભાગ કરતા ૬ મુહૂર્ત આવ્યા. તે પૂર્વ મુહૂર્ત રાશિમાં નાખવા એટલે સર્વસંખ્યાથી પ૭૩ મુહૂર્ત થયા તથા શેષ ૩૯ વધ્યા. તેને દરથી ગુણતાં ૨૪૧૮ થયા. તેનો ૬૭થી ભાગ કરતાં 5 ભાગ આવ્યા. શેષ ૬ તે ભાગ સંબંધી સડસઠીયા ભાગો છે. આ અત્યંત ગ્લક્ષણરૂપ ભાગો છે એટલે ચૂર્ણિકા ભાગો તરીકે ઓળખાય છે. તે ૨૪૧ ||
આ રીતે પ૭૩, , ૪ મુહૂર્ત પ્રમાણ ધ્રુવરાશિ આવ્યો, હવે, કરણ બતાવે છે.
ગાથાર્થ : એક ન્યૂન આવૃત્તિઓથી ગુણિત એવો યુવરાશિ થાય છે. આ મુહૂર્ત ગણિત છે. હવે શોધનક જણાવીશું. /૨૪૨ //
ટીકાર્થઃ જે જે આવૃત્તિમાં નક્ષત્ર યોગ જાણવાની ઇચ્છા છે કે તે એક ન્યૂન-હીન આવૃત્તિથી ધ્રુવરાશિ ગુણવાથી જેટલા મુહૂર્ત પરિમાણ થાય છે, એના પછી શોધનક બતાવીશું. ર૪૨ |