________________
१८६
ज्योतिष्करण्डकम्
ગાથાર્થ - એક ચંદ્ર વિકલ્પને ૧ સૂર્યવિકમ્પથી નિયમા ભાગ કરવો, તેમ કરતાં જે ભાગલબ્ધ થાય તેટલા સૂર્યવિકમ્યો હોય છે. તે ૨૦૦ ||
૬૧
૬૧ ૬૭
૬૧
૨૧
ટીકાર્થ - એક ચંદ્ર વિકંપ ૩૬ યોજનને સૂર્યવિકંપ ૨ યોજન સાથે નિયમા ભાગ કરો અને એમ છતે જે ભાગલબ્ધ થાય તેટલા પ્રમાણના તે સૂર્યવિકંપો થાય છે. વિકંપ = મંડલો વચ્ચેના આંતરા આ પ્રમાણે સૂર્યવિકંપોને જાણીને જેટલા ચંદ્રમંડળાંતરે સૂર્યમાર્ગો હોય તેટલા સૂર્યો સંબંધિ જાણવા. તે આમ પ્રથમ સર્વવ્યંતર સૂર્યમંડળમાં સૂર્ય ભમે છે અને ચંદ્ર પણ અને ચંદ્ર બીજા દિવસે તે મંડળ ક્ષેત્ર અને મંડળક્ષેત્રથી બહાર નિરંતર ૩૫૬ ૪ ભાગ યોજન વિકંપ કરીને ચારો કરે છે. તેથી વિકંપનું પ્રમાણ ૩૬૫ થયું, અહીં યોજનરાશિ ૬૧ ભાગ કરવા. ૬૧ સાથે ગણવી એટલે ૨૧૯૬ થયા. એમાં ઉપરના ૨૫ ભાગ નાખતા ૨૨૨૧, સૂર્યનો વિકંપ ર ત્યાં ર યોજનના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણવા એટલે ૧૨૨ + ૪૮ ભાગ ઉપરના ઉમેરતા ૧૭૦ થયા. એનાથી પૂર્વરાશિનો ભાગ કરવો એટલે ૧૩ આવ્યા. આટલા સૂર્યવિકંપો એક ચંદ્ર વિકંપમાં હોય છે. શેષ ભાગ 3 રહે છે. બે ચંદ્રમંડલના અંતરાલ બાર સૂર્યમાર્ગો હોય છે, એક સૂર્યમંડળ સર્વાત્યંતર મંડલમાં જ હોવાથી, એમ શેષ ચંદ્રમંડલાન્તરોમાં પૂર્વ પૂર્વ ચંદ્રમંડલાન્તરમાંથી ઉદ્ધરિત ભાગ મેળવવાથી યથોક્ત સૂર્યમંડળ પ્રમાણ ભાવવું. આ વાત સૂત્રકાર સ્વયં આગળ જણાવશે એટલે દરેક ચંદ્રમંડલાન્તરની ભાવના અત્યારે કરતા નથી. / ૨૦૦ /
ચંદ્રમંડલના આંતરામાં સૂર્યના માંડલા બતાવવા માટેનું કરણ કહ્યું. હવે, સૂર્યમંડલના આંતરા અને ચંદ્રમંડળના આંતરાનું પરિમાણ બતાવે છે
बे जोयणाणि सरस्स मंडलाणं तु हवड़ अंतरिया।
चंदस्सवि पणतीसं साहिया होइ नायव्वा ॥ २०१ ॥. "सूर्यस्य' सवितुः सत्कानां मण्डलानां परस्परम् ‘आन्तरिका' अन्तरमेवान्तर्य भेषजादित्वात्स्वार्थे यण्प्रत्ययः, ततः स्त्रीत्वविवक्षायां ङीप्रत्यये आन्तरी आन्तर्येव आन्तरिका,