________________
१९२
ज्योतिष्करण्डकम्
૮૫૪
મંડળો સર્વબાહ્ય મંડળ પહેલાં ૧૪ છે તેથી યોજન લાવવા માટે ૧૪ને ૬૧ સાથે ગુણતાં ૮૫૪ થયા. તેના દ્વારા પૂર્વરાશિનો ભાગ કરવો એટલે ૩૬ આવ્યા. શેષ ૩૫૮ રહ્યા. એના પછી ૬૧ ભાગ લાવવાના છે તેથી ૧૪રૂપી નીચેનો છેદરાશિ છે તેનાથી ભાગ કરતાં 3 = ૨૫, ૨૫ ભાગ આવ્યા, શેષ ૮ ભાગ રહ્યા તેને ૭ ભાગ કરવા ૭થી ગુણવા એટલે પ૬ થયા. તેનો ૧૪થી ભાગ કરતા આવ્યા. આટલા પ્રમાણ (૩૬ યોજન) એક-એક ચંદ્ર વિકંપ થાય છે. અહીં સ વ્યંતર સૂર્યમંડળ સંપૂર્ણપણે પ્રવેશ્ય. ફક્ત - ભાગો ચંદ્રમંડળના બહાર શેષ રહે છે. કારણ કે સૂર્યમંડળ ચંદ્રમંડળથી ૯ ભાગ હીન હોય છે. / ૨૦૪A II હવે, બીજા ચંદ્રમંડળથી સૂર્યમંડળ જેટલું અંદર પ્રવેશ્ય તેટલું જણાવે છે
ગાથાર્થ બીજા ચંદ્રમંડળથી સૂર્ય અગિયાર એકસઠ કલા તેમજ ભાગ જેટલું અંદર પ્રવેશેલો છે.
ટીકાર્થ બીજા ચંદ્રમંડળથી સૂર્ય આટલા પ્રમાણ અંદર પ્રવેશેલો છે : ભાગા તે આ રીતે ૨ ચંદ્રમંડળોનું અંતર ૩૫૧ ૪ યોજન છે ત્યાં યોજનના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણવા એટલે ૨૧૩૫ થયા અને પછી ઉપરના ૩૦ ભાગ ઉમેરવા એટલે કુલ ૨૧૬૫ આવ્યા. સૂર્યનો વિકંપ ર યોજન : ભાગ છે, યોજનને ૬૧થી ગુણતાં ૧૨૨ થયા પછી ઉપરના ૪૮ ઉમેરતાં ૧૭૦ થયા તેનાથી પૂર્વરાશિનો ભાગ કરવો. ૨૧૬૫ + ૧૭૦ એટલે ૧૨ આવ્યા. અપાંતરાલમાં આટલા સૂર્યમાર્ગો હોય છે. શેષ ૧૨૫ વધે છે તેથી ૧૫રથી ૧૨મા સૂર્યમાર્ગના ઉપર ૨ યોજન પ્રાપ્ત થયા. શેષ ભાગો તથા ભાગના ભાગો અને જે પ્રથમ ચંદ્રમંડળમાં રવિ-સૂર્યમંડળના શેષ ભાગો છે તે પણ આમાં નાંખવા એટલે 1 ભાગો થયા. ૧૨મા સૂર્યમંડળ પછી બે યોજન જતાં બીજા ચંદ્રમંડળથી અત્યંતર પ્રવિષ્ટ જે સૂર્યમંડળ આવે છે તે સૂર્યમંડળ : ભાગ છે. અર્થાત્ બીજા ચંદ્રમંડળમાં પ્રવેશતા પહેલાં તેરમા સૂર્યમંડળના ઉક્ત ભાગો પ્રથમ ચંદ્રમંડળમાં પસાર થાય છે, શેષ ભાગ બીજા ચંદ્રમંડળમાં પસાર થાય છે. / ૨૦૪ II
૬૧
૭