________________
१७९
अधिकार दसमो - मंडल विभाग बहुवचनभावना प्रागिवात्राप्यनुसतव्या, एते सर्वेऽपि मनुष्यक्षेत्रभाविनस्तं-अनन्तरोदितस्वरूपं मेरु मध्ये कृत्वा 'प्रदक्षिणगतयः' प्रदक्षिणा-प्रादक्षिण्यप्रधाना गतिः गमनं येषां ते तथा, तथा 'गइरइय'त्ति गतिरतयस्तथाविधनामकर्मोदयमाहात्म्यात् तथाजगत्स्वाभाव्यात् सदा गमनशीला: 'परियंति' पर्यटन्ति ॥१९२॥ सम्प्रति चन्द्रसूर्याणां मण्डलसंख्यामाह
ગાથાર્થ :- ચંદ્રો, સૂર્યો, તારાગણી, નક્ષત્રગણો અને ગ્રહગણો તે ગતિવિતિઓ છે અને મેરૂને પ્રદક્ષિણા ગતિ ફરે છે.
ટીકાર્ય - ચન્દ્રો, સૂર્યો, તારાગણી, ગણ એટલે કે, તે જંબૂદ્વીપમાં ૨ ચંદ્રો, ૨ સૂર્યો, ૨ તારાગણી, લવણ સાગરમાં ૪, ઘાતકીખંડમાં ૧૨, કાલોદધિમાં ૪૨, અર્ધપુષ્કર દ્વીપમાં ૭૨ છે એટલે “ગણા:” એમ બહુવચન લખેલ છે. નક્ષત્ર-ગ્રહગણો અહીં “ગણ' શબ્દ પ્રત્યેક સાથે જોડવો તે આ રીતે નક્ષત્રગણો - ગ્રહગણો એમાં પણ બહુવચનની ભાવના પહેલાની જેમ જ સમજવી. આ બધા ય મનુષ્યક્ષેત્રમાં રહેલા તે મેરૂને મધ્યમાં કરીને પ્રદક્ષિણા ગતિવાળા, તથાવિધ કર્મના ઉદયના માહાસ્ય અને જગસ્વભાવથી સદા ગમનશીલ-ગતિરતિઓ ફરે છે. ૧૯૨ /
સૂર્ય તથા ચંદ્રોની મંડળ સંખ્યા पन्नरस मंडलाइं चंदस्स महेसिणो उवदिसंति ।
चुलसीइ मंडलसयं अणूणगं बिंति सूरस्स ॥ १९३ ॥ 'चन्द्रस्य' ज्योतिश्चक्रराजस्य मण्डलानि 'महर्षयः' तीर्थकरगणधरा उपदशन्ति पंचदश-पञ्चदशसङ्ख्यानि, सूर्यस्य पुनर्बुवते तीर्थकरगणधराः चतुरशीतं-चतुरशीत्यधिकं न न्यूनं-परिपूर्ण मण्डलशतं ॥ १९३ ॥ संप्रति यत्र प्रदेशे जम्बूद्वीपस्योपरि सूर्यस्य सर्वाभ्यन्तरमण्डलं यत्र च प्रदेशे बाह्यं तदेतत्प्रतिपादयन्नाह
ગાથાર્થ - મહર્ષિઓ ચંદ્રના ૧૫ મંડળો ઉપદેશે છે તથા સૂર્યના અન્યૂન ૧૮૪ મંડળો કહે છે.
ટીકાર્ય - મહર્ષિઓ જ્યોતિશ્ચક્રના રાજા ચંદ્રના ૧૫ મંડળો ઉપદેશે છે તથા સૂર્યના તેઓ પરિપૂર્ણ ૧૮૪ મંડળો બતાવે છે. ૧૯૩ //.
હવે જે પ્રદેશમાં જંબૂઢીપના ઉપર સૂર્યનું સર્વાત્યંતર (સૌથી અંદરનું) મંડળ છે અને જે પ્રદેશમાં બાહ્ય (સૌથી બહારનું) મંડળ છે તેનું પ્રતિપાદન કરે છે