SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १७९ अधिकार दसमो - मंडल विभाग बहुवचनभावना प्रागिवात्राप्यनुसतव्या, एते सर्वेऽपि मनुष्यक्षेत्रभाविनस्तं-अनन्तरोदितस्वरूपं मेरु मध्ये कृत्वा 'प्रदक्षिणगतयः' प्रदक्षिणा-प्रादक्षिण्यप्रधाना गतिः गमनं येषां ते तथा, तथा 'गइरइय'त्ति गतिरतयस्तथाविधनामकर्मोदयमाहात्म्यात् तथाजगत्स्वाभाव्यात् सदा गमनशीला: 'परियंति' पर्यटन्ति ॥१९२॥ सम्प्रति चन्द्रसूर्याणां मण्डलसंख्यामाह ગાથાર્થ :- ચંદ્રો, સૂર્યો, તારાગણી, નક્ષત્રગણો અને ગ્રહગણો તે ગતિવિતિઓ છે અને મેરૂને પ્રદક્ષિણા ગતિ ફરે છે. ટીકાર્ય - ચન્દ્રો, સૂર્યો, તારાગણી, ગણ એટલે કે, તે જંબૂદ્વીપમાં ૨ ચંદ્રો, ૨ સૂર્યો, ૨ તારાગણી, લવણ સાગરમાં ૪, ઘાતકીખંડમાં ૧૨, કાલોદધિમાં ૪૨, અર્ધપુષ્કર દ્વીપમાં ૭૨ છે એટલે “ગણા:” એમ બહુવચન લખેલ છે. નક્ષત્ર-ગ્રહગણો અહીં “ગણ' શબ્દ પ્રત્યેક સાથે જોડવો તે આ રીતે નક્ષત્રગણો - ગ્રહગણો એમાં પણ બહુવચનની ભાવના પહેલાની જેમ જ સમજવી. આ બધા ય મનુષ્યક્ષેત્રમાં રહેલા તે મેરૂને મધ્યમાં કરીને પ્રદક્ષિણા ગતિવાળા, તથાવિધ કર્મના ઉદયના માહાસ્ય અને જગસ્વભાવથી સદા ગમનશીલ-ગતિરતિઓ ફરે છે. ૧૯૨ / સૂર્ય તથા ચંદ્રોની મંડળ સંખ્યા पन्नरस मंडलाइं चंदस्स महेसिणो उवदिसंति । चुलसीइ मंडलसयं अणूणगं बिंति सूरस्स ॥ १९३ ॥ 'चन्द्रस्य' ज्योतिश्चक्रराजस्य मण्डलानि 'महर्षयः' तीर्थकरगणधरा उपदशन्ति पंचदश-पञ्चदशसङ्ख्यानि, सूर्यस्य पुनर्बुवते तीर्थकरगणधराः चतुरशीतं-चतुरशीत्यधिकं न न्यूनं-परिपूर्ण मण्डलशतं ॥ १९३ ॥ संप्रति यत्र प्रदेशे जम्बूद्वीपस्योपरि सूर्यस्य सर्वाभ्यन्तरमण्डलं यत्र च प्रदेशे बाह्यं तदेतत्प्रतिपादयन्नाह ગાથાર્થ - મહર્ષિઓ ચંદ્રના ૧૫ મંડળો ઉપદેશે છે તથા સૂર્યના અન્યૂન ૧૮૪ મંડળો કહે છે. ટીકાર્ય - મહર્ષિઓ જ્યોતિશ્ચક્રના રાજા ચંદ્રના ૧૫ મંડળો ઉપદેશે છે તથા સૂર્યના તેઓ પરિપૂર્ણ ૧૮૪ મંડળો બતાવે છે. ૧૯૩ //. હવે જે પ્રદેશમાં જંબૂઢીપના ઉપર સૂર્યનું સર્વાત્યંતર (સૌથી અંદરનું) મંડળ છે અને જે પ્રદેશમાં બાહ્ય (સૌથી બહારનું) મંડળ છે તેનું પ્રતિપાદન કરે છે
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy