________________
१६८
ज्योतिष्करण्डकम् ભરતનું કલારૂપ ઈષ ૧૦,૦૦૦નો વર્ગ કરવો. ૧૦,00,00,000 એને ફરીથી ૬ થી ગુણવો. ૬૦,૦૦,૦૦,૦૦૦ આ રાશિ ભરત સંબંધિ જીવાવર્ગ ૭૫૬OOOOO૦૦૦માં નાંખવો. ૭૬૨૦OO40000 મળશે. એનું વર્ગમૂળ લાવતાં ૨૭૦૪૩, શેષ રાશિ ઉદ્ધરે છે તે ૨૬૨૧૫૧, છેદરાશિ ૫૫૨૦૬૬, (૨૭૦૪૩ ૨૬૨૧૫૧
') વર્ગમૂળથી પ્રાપ્ત થયેલ કલા રાશિના યોજન કરવા ૧થી ભાગ કરવા, ૫૫૨૦૬ એટલે ૧૪૫૨૮ ચો. અને ૧૧ કલા આટલું ભરતક્ષેત્રનું ધનુ:પૃષ્ટ આવ્યું. આમ, બીજા ક્ષેત્રોમાં પણ ધનુપૃષ્ટ લાવવા. ૧૮૧ // અહીં જે “ઇષવર્ગ પગુણિતં' એમ કહ્યું તેથી ઇશ્ક લાવવા માટે કરણ બતાવે છે.
ગાથાર્થ - ધનુર્વર્ગમાંથી નિયમા જીવાવર્ગ બાદ કરીને શેષના ૬ ભાગ કરતાં જે વર્ગમૂળ નીકળે તે “ઇષ' કહેવાય છે.
ગાથાર્થ - નિયમા ધનપષ્ટના વર્ગમાંથી જીવાવર્ગને બાદ કરી શેષનો ૬થી ભાગ કરતા જે વર્ગમૂળ આવે તે ઇષ પરિમાણ' થાય છે. ત્યાં ભરતક્ષેત્રનું ધનુપૃષ્ટવર્ગ ૭૬૨૦0000000 તેમાંથી જીવા વર્ગ ૭૫૬OOOOOOO૦ બાદ કરતાં ૬00000000 તેનો ૬થી ભાગ કરતાં ૧00000000 એનું વર્ગમૂળ ૧૦૦૦૦ કલા તેનો ૧૯થી ભાગ કરતા પ૨૬ યો. ૬ કલા આવ્યું આટલું ભરતક્ષેત્રનું ઇષ એમ સર્વક્ષેત્રોના ઇષ લાવવા. / ૧૮૨ / અન્ય પ્રકારે જીવા લાવવા માટે કરણ
ગાથાર્થ - ૬ ગુણ ઇષ વર્ગ ધનુર્વર્ગમાંથી બાદ કરીને શેષનું જે વર્ગમૂળ તે જીવા જાણવી. || ૧૮૩ //
ટીકાર્ય - ભરતાદિ વિવક્ષિત ક્ષેત્ર સંબંધિ ઈષનો વર્ગ છ ગુણ કરેલો ધનુર્વર્ગમાંથી વિવક્ષિત ભરતા ક્ષેત્ર સંબંધિ ધનુપૃષ્ટના વર્ગમાંથી બાદ કરીને શેષ રાશિનું જે વર્ગમૂળ પ્રાપ્ત થાય છે તે વિવક્ષિત ક્ષેત્રની જીવા જાણવી. ત્યાં ભરતક્ષેત્રનું ઇષ ૧૦૦૦૦ કલા તેનો વર્ગ ૧00000000 તેના ૬ ગુણા ૬OOOOOOO૦, એને ધનુષ્પષ્ટના વર્ગમાંથી ૭૬૨૦OOOOOO૦ બાદ કરતાં ૭પ૬OOOOOOOO એનું વર્ગમળ ૨૭૪૯૫૪, શેષ ૨૯૭૮૮૪ તથા છેદરાશિ પ૪૯૯૦૮, વર્ગમૂળથી પ્રાપ્ત કલા રાશિને યોજન લાવવા ૧૯થી ભાગ કરતાં કહ્યા મુજબની ભરતની જીવા આવે છે એમ શેષ ક્ષેત્રોની પણ જીવા લાવવી. || ૧૮૩ /