________________
१७२
ज्योतिष्करण्डकम्
ટીકાર્ય - વૃત્ત ક્ષેત્રના વિખંભનો વર્ગ કરવો. પછી તેને ૧૦થી ગુણાકાર કરવો ત્યારબાદ, વિખંભના ચોથા ભાગથી ગુણતાં ગણિતપદ થાય છે. આ કરણ જંબૂદ્વીપમાં ભાવીએ જંબૂદ્વીપનો વિખંભ ૧૦0000, તેનો વર્ગ ૧OOOOOOOOOO તેને ૧૦થી ગુણવો. ૧૦0000000000 તેથી વર્ગમૂલ લાવતાં નીચે છેદરાશિ ૬૩૨૪૪૭ થયો. અહીં, છેડે રહેલા ૭ના અંકને છોડીને શેષ સર્વ બમણું કરેલ હતું એટલે અડધું કરવું એટલે ૩૧૬૨૨૭, શેષ ઉપરથી એટલું બચે છે ૪૮૪૪૭૧ આટલા યોજન થાય. ૧ યોજન ૪ ગાઉથી થાય છે એટલે ગાઉ લાવવા રાશિ ૪થી ગુણવો એટલે ૧૯૩૭૮૮૪ છેદરાશિ તે જ પૂર્વનો છે. ફક્ત અંતિમ ૭ નો અંક પણ બમણો કરવો તેથી ૬૩૨૪૫૪ થયા. એનાથી ઉપરના રાશિનો ભાગાકાર કરવો. ૧૯૩૭૮૮૪ ૫ ૬૩૨૪૫૪ = ૩ કોષ થયા. ઉપર શેષ ૪૦૫૨૨ ગાઉ થયા એના ધનુષ લાવવા. ૨000થી ગુણવા એટલે ૮૧૦૪૪000 છેદરાશિ પૂર્વનો જ છે અર્થાત ૮૧૦૪૪૦૦૦ + ૬૩૨૪૪૭ કરવા તેથી ૧૨૮ ધનુ આવ્યા. શેષ ૮૯૮૮૮ ધનુષ રહ્યા તેના અંગુલ કરવા ૯૬થી ગુણતાં ૮૬૨૯૨૪૮ થયા. છેદરાશિથી ભાગતા ૧૩ અંગુલ થયા. શેષ ૪૦૭૩૪૬, અર્ધઅંગુલ લાવવા આ રાશિ બેવડાવો એટલે ૮૧૪૬૯૨ તેને છેદરાશિથી ભાંગતા ૧ અર્ધઅંગુલ આવ્યું. શેષ ૧૮૨૨૩૮ વધ્યા. આ જંબૂદ્વીપનો પરિધિ અર્થાત્ ૩૧૬૨૨૭ યો. ૩ કોષ ૧૨૮ ધનુષ ૧૩ આંગળ તથા એક આંગળના ૧૪૨૩૬ ભાગ થાય છે. | ૧૮૫ / તથા ૧૮૬lી તથા /૧૮૭ી નો ગાથાર્થ-ટીકાર્ય સુગમ છે ઉપર જણાવેલ છે ત્યાંથી જોઈ લેવો. જંબૂઢીપનું ગણિતપદ
જંબૂઢીપનો વિખંભ ૧00000 યો. તેનો પાદ - ચોથો ભાગ ૨૫000 થયો. તેનાથી જેબૂદ્વીપનો પરિધિ ગુણવો. ૩૧૬૨૨૭ X ૨૫૦૦૦ = ૭૯૦૫૬૭૫000 યો. ૩ ગાઉ પણ ૨૫000 સાથે ગુણતાં ૭૫000 ગાઉ એનો ૪થી ભાગ કરતાં ૧૮૭૫૦ યોજન અને પૂર્વ રાશિમાં નાંખતા ૭૯૦૫૬૯૩૭૫૦ ચો. ઉપરના ૧૨૮ ધનુ. ને ૨૫૦૦૦ સાથે ગુણતાં ૩૨૦૦૦૦૦ અને ૧ યો. = ૮૦૦૦ ધનુષ એટલે ૮૦૦૦થી ભાગ કરતાં ૪૦૦ યો. આવ્યા. તેને પૂર્વના યોજન રાશિમાં નાખતાં ૭૯૦૫૬૯૪૧૫૦
૬૩૨૪૪૭