________________
अधिकार नवमो - नक्षत्र योग
१५५
લાવવા છેદરાશિ ૧૫૦નો ૩૦થી ભાગ કરવો એટલે ૫ આવ્યા. તેનો ૧૦૫થી ભાગ કરતા ૨૧ મુહૂર્તા આવ્યા. (૬ દિવસ ૨૧ મુહૂર્ત) આટલો અર્ધક્ષેત્ર નક્ષત્રોનો પ્રત્યેકનો સૂર્ય સાથે યોગ છે તથા સમક્ષેત્રોના ૩૦ મુહૂર્ત ચંદ્રયોગ પ્રમાણ છે, તેથી ૩૦ને ૬૭થી ગુણવા એટલે ૨૦૧૦ તેનો ૧૫૦થી ભાગ કરતાં ૧૩ દિવસો આવ્યા. શેષ ૬૦ બચ્યા, પછી મુહૂર્ત લાવવા છેદરાશિને ૩૦થી ભાગ આપતાં ૫ આવ્યા. તેના દ્વારા ૬૦નો ભાગ કરવો. = ૧૨ મુહૂર્તા (૧૩ દિવસ ૧૨ મુહૂર્ત) આટલો સમક્ષેત્રોનો પ્રત્યેકનો સૂર્ય સાથે યોગ છે. તથા સાર્ધક્ષેત્રોનો ૪૫ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ છે. તેને ૨૭થી ગુણતાં ૩૦૧૫ થયા તેનો ૧૫૦થી ભાગ કરતા ૨૦ દિવસો આવ્યા શેષ ૧૫ રહ્યા. મુહૂર્ત લાવવા છેદરાશિ ૧૫૦નો ૩૦થી ભાગ કરતાં ૫ આવ્યા. તેનાથી ૧૫નો ભાગ કરવો એટલે ૩ મુહૂર્ત આવ્યા. (૨૦ દિવસ ૩ મુહૂત) આટલો સાર્ધક્ષેત્રોનો પ્રત્યેકનો સૂર્ય સાથે योग छ. ॥ १७१ ॥
હવે, જે રીતે સૂર્યયોગ પરિમાણ દર્શનથી ચંદ્રયોગનું પરિમાણ જાણી શકાય તેનું પ્રતિપાદન કરે છે.
नक्खत्तसूरजोगो मुहूत्तरासीकओ उ पंचगुणो ।
सत्तट्टीऍ विभत्तो लद्धो चंदस्स सो जोगो ॥ १७२ ॥ नक्षत्राणां-अर्द्धक्षेत्रादीनां य: सूर्येण सह योगः स मुहूर्तराशीक्रियते, कृत्वा च पंचभिर्गुण्यते, ततः सप्तषष्ट्या भागे हृते यल्लब्धं स चन्द्रस्य योगः, अत्रापीयं भावनाकोऽपि शिष्यः पृच्छति-यत्र सूर्यः षड् दिवसानेकविंशतिं च मुहूर्तानवतिष्ठते तत्र चन्द्रः कियन्तं कालं तिष्ठति ? इति, तत्र मुहूर्तराशिकरणार्थं षड् दिवसास्त्रिंशता गुण्यन्ते, गुणयित्वा चोपर्येकविंशतिर्मुहूर्ताः प्रक्षिप्यन्ते, जाते द्वे शते एकोत्तरे २०१, ते पंचभिर्गुण्यन्ते, जातं पंचोत्तरं सहस्रं १००५, तस्य सप्तषष्ट्या भागे हृते लब्धाः पंचदश मुहूर्ताः, एतावानर्द्धक्षेत्राणां प्रत्येकं चन्द्रेण समं योगः, तथा समक्षेत्राणां सूर्ययोगस्त्रयोदश दिवसा द्वादश मुहूर्ताः, तत्र दिवससंख्या मुहूर्तकरणार्थं त्रिंशता गुण्यते, जातानि त्रीणि शतानि नवत्यधिकानि ३९०, उपरितनाश्च द्वादश मुहूर्तास्तत्र प्रक्षिप्यन्ते, जातानि चत्वारि शतानि व्युत्तराणि ४०२, तानि पंचभिर्गुण्यन्ते, जाते द्वे सहस्र दशोत्तरे २०१०, तेषां सप्तषष्ट्या भागे