________________
अधिकार नक्मो - नक्षत्र योग નક્ષત્રો ૪૫ મુહૂર્તના યોગવાળા છે. બીજા ૧૫ નક્ષત્રો ૩૦ મુહૂર્તના યોગવાળા છે. આ નક્ષત્રોનો ચન્દ્ર સાથે યોગ બતાવ્યો છે.
ટીકાર્ય - આઠમું પ્રાભૃત વર્ણવ્યા પછી નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ કહીશું. ને ૧૪૯ છે.
અભિજિત્ નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ : ભાગ અહોરાત્ર કાળ છે તે ન ભાગો લગભગ ૯ મુહૂર્ત જેટલા થાય છે. ૬૭ ભાગ કરેલ અહોરાત્ર સંબંધિ જે ૨૧ ભાગો છે તેને મુહૂર્તગત ભાગ કરવા માટે ૩૦થી ગુણવા ૨૧ X ૩૦ = ૬૩૦ આદ્ર, અશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ પ્રત્યેક નક્ષત્રોનો ચંદ્ર સાથે ૧૫ મુહૂર્ત સુધી યોગ હોય છે. તે આ રીતે - એમના પ્રત્યેક ૬૭ ભાગ કૃત અહોરાત્ર સંબંધી ૩૩ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ છે, ત્યાં ત્રીશ ભાગ કરવા માટે ૩૩ X ૩૦ કરવા એટલે ૯૯૦ થયા. ઉપરના ભાગને ૩૦ થી ગુણતા ૧૫ આવ્યા. તેને ૯૯૦ સાથે જોડતાં ૧૦૦પ થયા. એનો ૬૭ થી ભાગ કરતાં ૧૫ મુહૂર્ત આવ્યા. તે ૧૫૧ | ત્રણ ઉત્તરા – ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાળુની, ઉત્તરાષાઢા, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ ૬ નક્ષત્રો ચંદ્ર સાથે ૪૫ મુહૂર્ત સુધી યોગ કરે છે. તે આ રીતે - આ છ એ નો ૬૭ ભાગ કરેલા અહોરાત્ર સંબંધિ ભાગોનો ૧૦૦ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ છે, એ ભાગોના મુહૂર્ત કરવા ૧૦૦ ને ૩૦થી ગુણતાં ૩૦૦૦ તથા ને ૩૦ થી ગુણતાં ૧૫ કુલ ભાગ ૩૦૧૫ થયા. એનો ૬૭થી ભાગ કરતા ૪૫ મુહૂર્ત આવે છે. તે ૧૫ર છે તે સિવાયના શ્રવણાદિ પંદર નક્ષત્રો પ્રત્યેક ચંદ્ર સાથે યોગને આશ્રયીને ૩૦ મુહૂર્ત રહે છે, આ રીતે ચંદ્રના વિષયમાં નક્ષત્રોનો યોગ તીર્થંકર-ગણધરોએ કહેલો છે. તે ૧૫૩ / હવે, વક્ષ્યમાણ વક્તવ્યતાનો આરંભ કરે છે
નક્ષત્રોનો સૂર્ય-ચંદ્રમાં આદાન-વિસર્ગ કરણઃ एएसिं रिक्खाणं आयाणविसग्गजाणणाकरणं । चंदंमि य सूरंमि य वोच्छामि अहाणुपुव्वीए ॥ १५४ ॥