________________
ज्योतिष्करण्डकम्
१२८
क्रोशस्य सप्तत्रिंशदेकषष्टिभागा विशेषाधिकाः, सूर्यमण्डलस्य द्वे योजने एकः क्रोशोऽष्टापञ्चाशच्च सप्तषष्टिभागाः क्रोशस्य विशेषाधिकाः, नक्षत्रादिमण्डलानां तु विष्कम्भादिपरिमाणं संग्रहणिटीकायां तत्त्वार्थटीकायां चाभिहितमस्माभिरिति ततोऽवधार्यम् ॥१४४॥ सम्प्रति प्रस्तुतप्राभृतवक्तव्यतोपसंहारमाह
एवं चंदिमसूराण पमाणं वण्णियं समासेणं ।
'एव' मित्यादि, 'एवम्' उक्तेन प्रकारेण चन्द्रमसां सूर्याणां च मनुष्यक्षेत्रान्तर्वर्तिनां ‘પ્રમાળ” વિમ્મપ્રમાળ ‘સમાસેન’ સક્ષેપળ ખતમ્ ॥
इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां चन्द्रसूर्यमण्डल - विष्कम्भप्रतिपादकं चन्द्रसूर्यपरिमाणनामकं सप्तमं प्राभृतं समाप्तम्.
નક્ષત્ર પરિમાણ નામનું છઠ્ઠું પ્રામૃત કહ્યું. હવે ચન્દ્ર-સૂર્યમંડળના વિધ્વંભને બતાવતું ચન્દ્ર-સૂર્ય પરિમાણ નામનું સાતમું પ્રામૃત બતાવે છે.
ગાથાર્થ :- એના પછી ચંદ્ર-સૂર્યનો વિષ્ફભ કહીશું. ||૧૪૩ ॥ એક યોજનને ૬૧ ભાગે છેદીને તેના જે ભાગો થાય તે ચંદ્રના ૫૬ ભાગો અને સૂર્યના ૪૮ ભાગો થાય છે.
ટીકાર્થ :- સીમા પ્રમાણ પ્રતિપાદન કર્યા પછી ચંદ્ર-સૂર્યમંડળોનો વિષ્ફભ કહીશું. ॥ ૧૪૩ || પ્રમાણાંગુલથી નિષ્પન્ન યોજનને ૬૧થી છેદીને જે ૬૧ ભાગો થાય છે તેમાં ચંદ્રમંડળ ૫૬ ભાગ થાય છે અને સૂર્યમંડળ ૪૮ ભાગ થાય છે. અર્થાત્ ચંદ્રનું વિખંભ પરિમાણ યોજન તથા સૂર્યમંડળનું 4 યોજન. એને જ ગાઉપરિમાણથી વિચારીએ. ત્યાં ૪ ગાઉ = યોજન એને ૫૬થી ગુણતાં ૨૨૪ થયા એને ૬૧થી ભાગ કરતાં ૩ કોશ થયા અને ૧ કોશના ભાગો થયા. અને ઉત્સેધ વિધ્વંભનો અર્ધ થાય છે એટલે
પ
૬૧
૬૧
૪૧
૬૧
૪૧
૧૨૨
ચંદ્રમંડળનું ઉત્સેધપરિમાણ 4 યોજન થયું. અથવા ૧ ગાઉ તથા ૧ ગાઉના ભાગ થયા. તથા સૂર્યમંડળના યોજનના ૪૮ ભાગોને ૪ થી ગુણતા ૧૯૨ થયા. તેનો ૬૧થી ભાગ કરતાં ૩ કોશ તથા ૬ ભાગ થયા. તથા ઉત્સેધ પરિમાણ યોજનના એઁ ભાગ અથવા ૧ ગાઉ તથા ભાગો થયા. તથા ચંદ્રમંડળની પરિધિનું પરિમાણ ૨ યોજન
૬૧
૯ ૧૨૨
ર