________________
१२६
ज्योतिष्करण्डकम्
૬૭ ભાગ કરાયેલા અહોરાત્ર ગમ્ય ક્ષેત્ર સંબંધી ૧૦૦ ભાગો પ્રત્યેકના ચન્દ્ર યોગને યોગ્ય જાણવા. ૧૦0ને ૩૦ થી ગુણતાં ૩000 તથા ને ૩૦ થી ગુણતાં ૧૫ અર્થાત ૩૦૧૫ ભાગ થયા તથા બાકી રહેલા શ્રવણ-ઘનિષ્ઠા વગેરે ૧૫ નક્ષત્રોના પૂર્વના ૧૦૦૫થી બમણા ભાગ જેટલું અર્થાત્ ૨૦૧૦ ભાગ સીમા પરિમાણ જાણવું. કારણ કે, તે સમક્ષેત્રો છે એટલે તેમના ૬૭ ભાગ કરાયેલા અહોરાત્ર ક્ષેત્ર સંબંધિ પરિપૂર્ણ ૬૭ ભાગો પ્રત્યેકના પ્રગટ છે તેને ૩૦થી ગુણતાં ૨૦૧૦ થાય છે. / ૧૪૨ //
ઉપસંહાર :- સર્વે નક્ષત્રોની વિષ્ઠલ્મ સીમા - ચંદ્રના યોગને યોગ્ય સીમા પૂર્વાપર પરિચ્છિન્ન ભાગ પરિમાણ રૂપ કહી...
I શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં નક્ષત્ર પરિમાણ નામનું છઠ્ઠું પ્રાભૃત અનુવાદ સાથે પૂર્ણ થયું .