________________
५८
ज्योतिष्करण्डकम्
૨૧
નક્ષત્ર માસમાં ૨૭ અહોરાત્ર તેને ૩૦ થી ગુણતાં ૮૧૦ તથા ઉપરના ૨૧ ને
૬૭
૩૦ થી ગુણી ૬૭થી ભાગ કરતાં ૦૯ આવ્યા. તેને ૮૧૦ સાથે ભેળવતાં ૮૧૯ મુહૂર્ત ઉપર ભાગ થયા. તેને ટીકા લાવવા ૨ થી ગુણતાં ૧૬૩૮૪૪ થયા. મેયરૂપે
૨૭
૬૭
આઢક લાવવા મુહૂતૅને ૪ થી ગુણતાં ૩૨૭૬ થયા ઉપરના ૨૭ને ૪ થી ગુણી ૬૭થી ભાગ કરતાં ૧ આઢક આવ્યો તેને ઉપરમાં ઉમેરતાં ૩૨૭૭ આઢક થયા ઉપર અંશ
થાય. તોલ્ય રૂપે એક અહોરાત્રના ત્રણ ભાર છે, ૨૭ અહોરાત્રના ૩ થી ગુણતાં ૮૧ ભાર થાય તથા ઉપ૨ના ૨૧ ને ૩ થી ગુણતાં ૐ અર્થાત્ ૮૧ ભાર થાય છે.
૬૩
૬૭
૪૧
૬૭
૧૨૧
અભિવર્ધિત માસમાં ૩૧ અહોરાત્ર તેના મુહૂર્ત લાવવા ૩૧ X ૩૦ = ૯૩૦
૧૨૪
તથા ઉપરના ૧૨૧ને ૩૦ થી ગુણતાં ૩૬૩૦ તેનો ૧૨૪થી ભાગ આપતાં ૨૯ થયા તેને ૯૩૦માં ઉમેરતાં ૯૫૯ થાય છે તથા શેષ વધે. તેની ટિકા કરવા ૨ થી ગુણતાં
૩૪ ૧૨૪
૩૪
૧૨૪
૧૯૧૮૨૪ થાય છે. આઢક પ્રમાણ લાવવા ૯૫૯ મુહૂર્તને ૪ થી ગુણવા એટલે થયા ૩૮૩૬ તથા ઉ૫૨ના ૩૪ને ૪ વડે ગુણી ૧૨૪થી ભાગતા ૧ આઢક આવ્યો. તેને ઉપરમાં ઉમેરતા ૩૮૮૭ શેષ ૧૨ વધ્યા. અર્થાત્ ૩૮૩૭, આઢક થયા. તોલ્યરૂપે અહોરાત્રને ૩
૧૨ ૧૨૪
થી ગુણતાં ૩૧ X ૩ = ૯૩ તથા ઉપરના ૧૨૧ને ૩ થી ગુણતાં ૩૬૩ તેના ભાર લાવવા ૧૨૪થી ભાગતાં ૨ ભાર આવ્યા. ઉપરમાં ઉમેરતા કુલ ભાર ૯૫ ઉપર શેષ રહે છે.
૧૧૫ ૧૨૪
૧
જ્યારે માસનો ત્રીસમો ભાગ દિવસ છે એ પ્રમાણે દિવસના લક્ષણને અનુસરીને સૂર્યમાસાદિ દિવસનું પરિમાણ વિચારાય ત્યારે જે તે-તે માસનું દિવસ અપેક્ષાએ પરિમાણ તે જ તે દિવસનું મુહૂર્ત અપેક્ષાએ પરિમાણ જાણવું. જેમ કે - સૂર્યના દિવસનું પરિમાણ, ૩૦૨ મુહૂર્ત, કર્મ દિવસનું ૩૦ મુહૂર્ત, ચંદ્ર દિવસનું ૨૯ મુહૂર્ત, નક્ષત્ર દિવસનું ૨૭ મુહૂર્ત
૨૧
૬૭
૧૨૧
તથા અભિવર્ધિત દિવસનું ૩૧૧૨૪ મુહૂર્ત પરિમાણ જાણવું. તથા સૂર્યદિવસની ૬૧ ઘટિકા,
કર્મ દિવસની ૬૦ ઘટિકા, ચંદ્ર દિવસની ૫૯૩ ઘટિકા, નક્ષત્ર દિવસની ૫૪ ઘટિકા,