________________
ज्योतिष्करण्डकम्
માસ ૩૧૨૧ અહોરાત્ર પ્રમાણ હોય છે તેથી ૩૧ અહોરાત્રના ૧૨૪થી ભાગ કરવા ૧૨૪થી ગુણવા એટલે ૩૮૪૪ થશે તેમાં ૧૨૧ ઉપરના અંશો ઉમેરતા ૩૯૬૫, એક યુગમાં ૧૮૩૦ અહોરાત્રો તેને ૧૨૪થી ગુણતાં ૨૨૬૯૨૦, એનો ૩૯૬૫થી ભાગ કરતાં પ૭ માસ આવે છે. ઉપર ૯૧૫ શેષ વધે છે. તેના અહોરાત્ર લાવવા ૧૨૪થી ભાગતાં ૭ અહોરાત્ર આવ્યા શેષ ૨૪ ભાગ રહ્યા. ત્યાં ૪ : ભાગોથી મુહૂર્ત થાય છે. તે આ રીતે એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તી અને અહોરાત્રમાં ૧૨૪ ભાગો કલ્પેલા છે. તે ૧૨૪નો ૩૦ થી ભાગ કરતાં ૪ ભાગ આવ્યા એક ભાગ સંબંધી ભાગો રહ્યા. ૪૭ ભાગોમાંથી ૪૫૩ ભાગો દ્વારા ૧૧ મુહૂર્ત મળ્યા. શેષ ૧ રહે છે અને તે ૧ ભાગને ૩૦ થી ગુણતાં ૩૦ + ઉપરના ૧૬ ભાગો = ૪૬, એક મુહૂર્તના ૧૨૪ ભાગો છે. આ ૪૬ ભાગો મુહૂર્ત સંબંધિ છે એટલે કે મુહૂર્ત તેને ૨ થી છેદ ઉડાવતાં : ભાગની સંખ્યા તે ઉપરના ૧૧ મુહૂર્તમાં ભેળવતાં કુલ મુહૂર્ત સંખ્યા ૧૧ ર થશે. આટલી સંખ્યાના માસો દ્વારા જ્યારે ૧૮૩૦ અહોરાત્રોનો ભાગ કરાય ત્યારે યથોક્ત માસમાં રહેલ દિવસનું પરિમાણ આવે છે, તે આ રીતે એક યુગમાં સૂર્યમાસની અપેક્ષાએ ૬૦ માસો છે એટલે ૧૮૩૦ને ૬૦થી ભાગતાં ૩૦ દિવસો તેમજ : દિવસ આટલા સૂર્યમાસમાં દિવસો છે. યુગમાં કર્મમાસો ૬૧ છે. ૧૮૩૦ ને ૬૧થી ભાગતા ૩૦ અહોરાત્ર આવે છે, આટલું કર્મમાસમાં અહોરાત્ર પ્રમાણ છે. યુગમાં ચન્દ્રમાસો દર છે ૧૮૩૦ને દરથી ભાગતાં ૨૯ અહોરાત્ર આ ચન્દ્રમાસનું પ્રમાણ છે. યુગમાં નક્ષત્ર માસો ૬૭ તેને ૧૮૩૦થી ભાગતાં ૨૭ અહોરાત્ર આ નક્ષત્રમાસનું પરિમાણ છે. તથા યુગમાં અભિવર્ધિત માસો ૫૭ ઉપર ૭ દિવસ તેમજ ૧૧ મુહૂર્તે છે. તેને (૫૭નો) ૧૮૩૦થી ભાગ કરતાં ૩ર અહોરાત્ર મળ્યા શેષ વધ્યા, ત્યાં ૫૭ ઉપર ૭ અહોરાત્ર અને ૧૧૫૩ મુહૂર્તો છે ત્યાં ૭-૬ કરતાં ૧ અહોરાત્ર બચે છે તેના ૧૨૪ ભાગ કરવા = અને જે ૧૧ મુહૂર્તા છે તેના ૧૨૪ લાવવા ૨ થી ગુણતાં જ