________________
१०६
ज्योतिष्करण्डकम्
पर्वनिर्देशमात्रं तु क्रियते, तत्र तृतीयायां च चतुर्थी समाप्ता अष्टमे च पर्वणि गते, एवं च चतुर्थ्यां पंचमी एकचत्वारिंशत्तमे पर्वणि, पंचम्यां षष्ठी द्वादशे पर्वणि, षष्ठ्यां सप्तमी पंचचत्वारिंशत्तमे पर्वणि सप्तम्यामष्टमी षोडशे अष्टम्यां नवमी एकोनपंचशत्तमे नवम्यां दशमी विंशतितमे दशम्यामेकादशी त्रिपंचाशत्तमे एकादश्यां द्वादशी चतुर्विंशतितमे द्वादश्यां त्रयोदशी सप्तपंचाशत्तमे त्रयोदश्यां चतुर्दशी अष्टविंशतितमे चतुर्दश्यां पंचदशी एकषष्टितमे पंचदश्यां प्रतिपद् द्वात्रिंशत्तमे इति, एवमेता युगपूर्वार्द्ध, एवं युगोत्तरार्द्धऽपि द्रष्टव्याः ॥११५॥ ॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायामवरात्रनामकं
પં મૃતં સમાપ્તમ્ | ગાથાર્થ - વર્ષા-હિમ-ગ્રીષ્મ એ ચાતુર્માસના ત્રણ કાળો છે. ત્રણે કાળમાં ત્રીજા પર્વમાં પ્રથમ અવરાત્ર, સાતમા પર્વમાં બીજો, અવમાત્ર કરવો, પ્રતિપદા અવમરાત્ર કરતાં તેની સાથે બીજ તિથિ કયા પર્વમાં સમાપ્ત થાય છે. એમ બીજ સાથે ત્રીજ, ત્રીજ સાથે ચોથ વગેરે સમાપ્ત થાય છે? એ પ્રમાણે વ્યવહારગણિતદષ્ટ શેષ તિથિઓ સૂક્ષ્મથી કયા પક્ષમાં ક્ષય થાય છે એવો પ્રશ્ન કરશે. પર તિથિ કયા પર્વની સમાપ્તિમાં થાય છે?
ટીકાર્ય :- કાળ ત્રણ પ્રકારનો છે વર્ષાકાળ, હિમસંબંધિ શીતકાળ અને ગ્રીષ્મકાળ. આ ત્રણેય ચાર માસ પ્રમાણ છે ત્યાં ચાર માસ પ્રમાણ વર્ષાકાળના ત્રીજા પર્વમાં પ્રથમ અવમાત્ર તેના જ સાતમા પર્વમાં બીજો, પછી શીતકાળના ત્રીજા અને મૂળ અપેક્ષાએ અગિયારમાં પર્વમાં ત્રીજો, તેના જ સાતમા અને મૂળ અપેક્ષાએ પંદરમાં પક્ષમાં ચોથો, ત્યારબાદ ગ્રીષ્મના ત્રીજા અને મૂળ અપેક્ષાએ ઓગણીશમા પર્વમાં પાંચમો અને તેના જ સાતમા અને મૂળ અપેક્ષાએ ત્રેવીસમા પક્ષમાં છઠ્ઠો અવરાત્ર થાય છે. અહીં લોકમાં આષાઢાદિ ઋતુઓ પ્રસિદ્ધ છે તેથી લૌકિક વ્યવહારને આશ્રયીને અષાઢથી માંડીને પ્રતિદિન ભાગ હાનિથી વર્ષાકાળાદિ ગત ત્રીજાદિ પર્વોમાં યથોકત અવમરાત્રો મનાય છે. વાસ્તવિક તો શ્રાવણ બહુલ પ્રતિપદાથી યુગાદિના આરંભથી ચાર-ચાર પર્વના અતિક્રમથી જાણવા. || ૧૧૨ //
હવે યુગની આદિથી કેટલા પર્વના અતિક્રમે કઈ તિથિ અવરાત્રિ થતા તેની સાથે કઈ તિથિ સમાપ્ત થાય છે ? એવો શિષ્ય પ્રશ્ન કરશે - અહીં પ્રતિપદાથી માંડીને પંદરમી સુધી તિથિઓ છે અને તેમાં પ્રતિપદા અવમરાત્રિ થતે છતે કયા પક્ષમાં બીજ તિથિ સમાશે ? પ્રતિપદા સાથે એક અહોરાત્રમાં સમાપ્ત થશે ? અથવા બીજ તિથિ