________________
૭૦.
ज्योतिष्करण्डकम् થાય? ના, તે ત્યાં સંક્રમે નહિ. ભગવન્! તે ગંગા મહાનદીના પ્રતિશ્રોતમાં આવે ? હા આવે. ભગવન્! તે ત્યાં વિનિપાત પામે ? ના, તે ત્યાં સંક્રમતું નથી. તે ભગવન્! ઉદબાવર્ત કે ઉદકબિંદુમાં ડુબે ? હા, તે ત્યાં કહોવાય કે એક મેક થાય ? ના ત્યાં શસ્ત્ર સંક્રમિતું નથી વિનિઘાત = પ્રસ્મલના, પર્યાપદ્યુત = તદ્રુપતા પામે. . ૭૩ /
આ રીતે વ્યવહારિક પરમાણુ બતાવીને તેની આદિથી પ્રમાણો બતાવીએ છીએઅનંત વ્યવહારિક પરમાણુઓનો વિશ્રસાપરિણામથી તથાવિધ સંઘાતવિશેષથી ઉત્પન્ન થયેલી ૧ ઉચ્છલક્ષણ શ્લશ્નિકા થાય છે. તે ૮ ઉચ્છલક્ષ્મ શ્લસ્મિકાની ૧ ગ્લક્ષ્ય
શ્લશ્મિકા, ગ્લક્ષણ શ્રુણિકા ઉપર નીચે કે તિર્યક કોઈ રીતે ચાલતો જે પ્રાપ્ત થાય પણ શેષકાળમાં ન પ્રાપ્ત થાય તે ઊર્ધ્વરણ, ૮ ઊધ્વરણનો ૧ ત્રસરેણુ, ત્રસરેણુ એટલે જે પૂર્વાદિ વાયુથી પ્રેરાતો છતો ચલનધર્મવાળો થાય તે. ૮ ત્રસરેણુનો ૧ રથ રેણુ - રથથી ચાલતાં ઉડેલો રેણુ, ૮ રથરેણનો દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનો ૧ વાલાઝ, આવા ૮ વાલાોનો ૧ હરિવર્ષમ્યકવર્ષ મનુષ્યનો ૧ વાલાઝ, આવા ૮ વાલાગ્રોનો ૧ હૈમવતહૈરણ્યવત વર્ષના મનુષ્યોનો ૧ વાલાઝ, આવા ૮ વાલાગ્રોનો ૧ પૂર્વાપરવિદેહના મનુષ્યોનો ૧ વાલાઝ, આવા ૮ વાલાગ્રોની ૧ લિખ, ૮ લિખની એક યુકા, ૮ યુકાનો ૧ યવમધ્ય, ૮ યવમળોનું ૧ અંગુલ, આ સંપ્રદાય વ્યાખ્યાન પણ અનાર્ષ નથી કારણ કે “અનુયોગદ્વારમાં કહ્યું છે . ૭૪ ||
૮ યવમધ્યનો ૧ અંગુલ, ૬ અંગુલનો ૧ પાદ, ૨ પાદની ૧ વેત, ૨ વેંતનો ૧ હાથ, ૪ હાથનો ૧ દંડ અથવા ધનુષ, યુગ, નાલિકા, અક્ષ, મુસલ થાય છે. || ૭૫ / કહ્યું છે કે દંડ, ધન, યુગ, નાલિકા, અક્ષ, મુશલ આ બધા પ્રત્યેક ચાર હાથ પ્રમાણના છે, આવા ૮૦૦૦ ધનુષનો ૧ યોજન થાય છે. આ યોજનનું પ્રમાણ કહેવાનારા પલ્યના માટે ઉપયોગી જાણવું. પલ્યનું પરિમાણ બતાવે છે.
પલ્યનું પરિમાણ ૧ યોજન પહોળો, ૧ યોજન લાંબો અને પરિઘીને આશ્રયીને ત્રણયોજન તથા સાધિક ૩ ભાગ જેટલો તથા ૧ યોજન ઊંડો છતા પલ્યોપમ જાણ. તે પલ્યથી જે કાળનું માપ કઢાય તે કાલપરિમાણ પલ્યોપમ જાણવું. હવે, આ પલ્યમાં શું કરવાનું તે જણાવે છે.
૧. કોષ્ટક માટે પરિશિષ્ટ નં.(૨) જોવું