________________
७२
ज्योतिष्करण्डकम् खंडाई किज्जइ, ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखिज्जइभागमित्ता सुहुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ उ असंखेज्जगुणा" इति, अत्र वृद्धाः पूर्वपुरुषपरम्परायातसम्प्रदायवशादेवं व्याख्यानयन्ति बादरपर्याप्तपृथ्वीकायिकशरीरप्रमाणमसंख्येयं खण्डमिति, तथा चाहानुयोगद्वारटीकाकारो हरिभद्रसूरिः- 'बादरपृथ्वीकायिकपर्याप्त शरीरतुल्यान्यसंख्येयानि खण्डानीति वृद्धवादः" एतदुपजीव्याह-तेषां वालाग्राणामवगाहना भवत्यंगुलभागोऽसंख्येयः, बादरपर्याप्तपृथिवीकायिकशरीरप्रमाणेत्यर्थः, एतत् सूक्ष्मातापल्योपमप्ररूपणावसरे पल्यभरणचिन्तायां लोमप्रमाणमुक्तं तीर्थकरगणधरैः, अत ऊर्ध्वमपहारं लोम्नां वक्ष्यामि ॥ ८० ॥ तमेवाह-वासे'त्यादि, पूर्वोक्तप्रमाणासंख्येयखण्डीकृतैर्वालाग्रैरुक्त प्रकारेण पल्ये भृते सति वर्षशते वर्षशतेऽतिक्रान्ते सति एकैकं वालाग्रमपहरेत्, एवमेकैकस्मिन् वालाग्रेऽपहते यः कालः सकलपल्यनिर्लेपीकरणे लगति स किलैकस्य पल्यस्योपमा ज्ञातव्या, एकं सूक्ष्ममद्धापल्योपमं ज्ञातव्यमित्यर्थः ॥ ८१ ॥
ગાથાર્થ :- એક દિવસ – બે દિવસ - ત્રણ દિવસ કે ઉત્કૃષ્ટથી સાત દિવસના મુંડન પછી ઉગેલા વાલાઝ કોટીનાં આકર્ણ - ખચોખચ ભરેલો પલ્પ કરવો જે વાલાગ્રો અવગાહનાથી અંગુલનો અસંખ્ય ભાગ જેટલા હોય, આ લોમપ્રમાણ કહ્યું હવે અપહાર કહીશું. સો-સો વર્ષે એક-એક વાળાગ્રનો અપહાર કરતાં જે કાળ થાય તે કાળ એક પલ્યની ઉપમાવાળો (પલ્યોપમ) જાણવો.
ટીકાર્ય - કહેવા પ્રમાણનો પલ્ય એક દિવસ - બે દિવસ - ત્રણ દિવસ યાવત ઉત્કૃષ્ટથી સાત અહોરાત્રના મુંડન પછી મસ્તક પર ઊગેલા વાલાઝ કોટીથી આકર્ણ અને અત્યંત નિબિડ – ખચોખચ ભરવો. ત્યાં નિબિડ એટલે કે એ વાળાગ્રો પવનથી ઊડી ન જાય, અગ્નિ બાળી ન શકે કે પાણી તેમાં પ્રવેશીને કહોવડાવી ન શકે. ૭લા
પલ્યોપમ ત્રણ પ્રકારના છે (૧) ઉદ્ધાર પલ્યોપમ (૨) અદ્ધા પલ્યોપમ (૩) ક્ષેત્ર પલ્યોપમ. તે એક-એક પાછા બે પ્રકારના છે, (૧) વ્યવહારિક (૨) સૂક્ષ્મ, દરેક સ્થાને વ્યવહારિક પ્રરૂપણા માત્ર છે. તેનું કાંઈ પ્રયોજન નથી. ઉદ્ધાર પલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમનું પણ કાલપ્રમાણની ગણતરીમાં કોઈપણ પ્રયોજન નથી એટલે, એમનો પણ અધિકાર નથી. તેથી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના નિરૂપણ માટે વાલાગ્રોના અસંખ્ય ખંડનું નિરૂપણ કરે છે - જે પહેલાં મુંડિત મસ્તકના એક-બે-ત્રણ યાવત્ સાત દિવસના વાળાગ્રોને બુદ્ધિથી ગ્રહણ કરી પલ્ય ભર્યો તે વાળાગ્રોના અસંખ્ય ટુકડા કરવા, કેટલા